વિકિપીડિયા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/અહેવાલ
ગુજરાતી વિકિપીડિયા પર ૧૮મી જાન્યુઆરી ૨૦૨૧ થી ૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧નું આયોજન થયું હતું.
સ્પર્ધા માટે લેખો રજૂ કરવા ફાઉન્ટેન ટુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૧]
આ સ્પર્ધામાં કુલ ૯ સભ્યોએ નામ નોંધાવ્યા હતા અને તેમાંથી ૬ સ્પર્ધકોએ કુલ ૧૩૬ લેખો સ્પર્ધા માટે બનાવ્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૧૩૬ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૭ લેખોનો પણ સમાવેશ થતો હતો). સ્પર્ધા દરમિયાન ઘણા લેખો જેવા કે, રણમલ્લ છંદ, લલિતાદુઃખદર્શક, ક્લાન્ત કવિ (પુસ્તક), ઊંચો પર્વત, ઊંડી ખીણ વગેરે જેવા લેખો વિકિપીડિયા પર સૌપ્રથમ વખત ગુજરાતીમાં બનાવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં સૌપ્રથમ વખત લેખની ગુણવત્તા માટે ૧ થી ૫ ગુણ આપવામાં આવ્યા હતા.
પરિણામના ગુણ અંગેની વિગતે માહિતી અને સ્પષ્ટતાઓ માટે, ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/ગુણ જુઓ.
પરિણામ
[ફેરફાર કરો]સભ્ય:Vijay Barotએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે, તેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે. દ્વિતિય ક્રમે સભ્ય:Gazal world અને તૃતીય ક્રમે સભ્ય:Kalpgna છે. ભાગ લેનાર સૌ સભ્યોને અભિનંદન અને આભાર!
સભ્ય | ક્રમ | લેખો (વિસ્તૃત + નવા બનાવેલ) | પ્રાપ્ત ગુણ |
---|---|---|---|
Vijay Barot | ૧ | ૩૬ | ૨૨૨ |
Gazal world | ૨ | ૨૬ | ૧૫૬ |
Kalpgna | ૩ | ૨૭ | ૧૩૮ |
Sushant savla | ૪ | ૨૩ | ૧૨૨ |
Brihaspati | ૫ | ૧૬ | ૯૧ |
VikramVajir | ૬ | ૭ | ૩૪ |
વિહંગાવલોકન
[ફેરફાર કરો]વિહંગાવલોકન | સંખ્યા |
---|---|
નામ નોંધાવનાર સભ્યો | ૯ |
લેખ રજૂ કરનાર સભ્યો | ૬ |
રજૂ થયેલા કુલ લેખો | ૧૩૭ |
નવા બનેલા કુલ લેખો | ૧૩૭ |
વિસ્તૃત કરેલા કુલ લેખો | ૭ |
કુલ મંજૂર લેખો | ૧૩૭ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Fountain". fountain.toolforge.org.