વિકિપીડિયા:Meetup 2022
Appearance
તારીખ, સમય અને સ્થળ
[ફેરફાર કરો]- તારીખ: ૨૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ (શનિ-રવિ)
- સમય: સવારે ૧૦ થી સાંજે ૫
- સ્થળ: હવે પછી નક્કી કરીશું
સરનામું
[ફેરફાર કરો]એજેન્ડા
[ફેરફાર કરો]- ગુજરાતી વિકિમીડિયન મીટઅપ
કાર્યક્રમ
[ફેરફાર કરો]- દિવસ ૦, શુક્રવાર
- બપોરે ૧૨:૦૦ વાગ્યાથી: ચેક-ઈન - અનૌપચારિક ચર્ચા - ઓળખ અને કાર્યશાળા પૂર્વેની ચર્ચા.
- દિવસ ૧, શનિવાર (વિકિપીડિયા)
- સવારે ૮:૦૦- ૯:૦૦ - ચા નાસ્તો હોટેલમાં
- સવારે ૧૦:૦૦- ૧૧:૦૦
- વિકિપીડિયાની ઓળખ અને વધુ સારી સમજ તથા ઉદ્દેશ્ય અને ભવિષ્ય
- વિકિપીડિયાની પ્રચલિત કાર્ય પદ્ધત્તિની સમજ.
- સવારે ૧૧:૦૦ ચા / કૉફી વિરામ
- સવારે ૧૧:૧૫ - બપોરે ૧:૩૦
- Techanical Background
- Gadgetes, Modules and Templates
- બપોરે ૧:૩૦ - જમવાનો વિરામ - કાર્યશાળ સ્થળની આસપાસ
- બપોરે ૨:૩૦ - સાંજે ૩:૩૦
- Mediawiki, configuration
- Phabricator
- સાંજે ૩:૩૦ ચા/કૉફી વિરામ
- સાંજે ૩:૪૫ - સાંજે ૬:૦૦
- Non Technical Issues
- Discussion and Future Plan
- દિવસ ૨, રવિવાર (વિકિસ્રોત)
- વિકિસ્રોત:Meetup 2022
- સાંજે ૩:૪૫ -સાંજે ૬:૦૦
- ગુજરાતી વિકિમીડિયનનો મેળાવડો
- છૂટા પડી પોતાની બસ ટ્રેન પકડવી
કોણ જોડાઈ શકે?
[ફેરફાર કરો]- હાલમાં સક્રીય વિકિપીડિયા સભ્યો
- ભવિષ્યમાં વિકિપીડિયા સાથે જોડાવવા માંગતા ભાષાપ્રેમી વ્યક્તિઓ
- નોંધ: અર્ધ સહભાગ (e.g, પૂર્ણ બે દિવસ ભાગ ન લઈ શકનાર) શક્ય નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
[ફેરફાર કરો]- શું રહેવાની વ્યવસ્થા છે ?
- કાર્યશાળા માટે પસંદ કરેલા સ્થળથી બહારના સભ્યો માટે.
- કાર્યશાળામાં આવવા પ્રવાસ ખર્ચ મળશે?
- હા. ગુગલ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મર્યાદિત સભ્યોને આ સુવિધા મળશે.
- શું હું મારા મિત્ર / ભાઈ (...) વગેરેને લાવી શકું?
- કાર્યશાળા સમયે નહિ.
ગુગલ ફોર્મ
[ફેરફાર કરો]ભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરશો. ફોર્મની લિંક મેળવવા (હવે પછી કોઈ સભ્યની જવાબદારી નક્કી કરુશું) નો સંપર્ક કરશો.
જોડે શું લાવવું
[ફેરફાર કરો]- ગવર્નમેન્ટ ઓળખપત્ર (આધાર કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ - રહેવાની સુવિધા માટે જરુરી છે.)
- લેપટોપ અને ચાર્જર. પાવર એક્સટેન્શન (હોય તો).
- નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર.
- મોબાઈલનું ચાર્જર.
- કેમેરો (હોય તો).
- વાઈફાઈ ડોંગલ (હોય તો) અથવા મોબાઈલ ઇન્ટરનેટ.
ભાગ લેનાર સભ્યો
[ફેરફાર કરો]વિકિપીડિયા મીટઅપ ૨૦૦૨નું આયોજન વિકિસોર્સની મીટઅપ સાથે કરવામાં આવ્યું છે. તમારે અહીં મેટા પ્રકલ્પના પાના પર પણ નામ નોંધાવવું જરુરી છે.
હું હાજર રહીશ
[ફેરફાર કરો]- Gazal world (ચર્ચા) ૨૩:૪૪, ૨૬ મે ૨૦૨૨ (IST)
- કાર્તિક ચર્ચા ૦૯:૪૩, ૨૭ મે ૨૦૨૨ (IST)
- અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૭:૨૬, ૨૮ મે ૨૦૨૨ (IST)
તારીખોમાં ફેરફાર નહિ હોય તો ચોક્ક્સ. વિજય (ચર્ચા) ૦૮:૫૪, ૩૧ મે ૨૦૨૨ (IST)