ખેરગામ તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૭: લીટી ૩૭:
ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે [[બહેજ]] ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે [[બહેજ]] ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
Khergam ni najik nadhai gaame gupteshvar mahadev nu mandir avel chhe jya dar varshe mahashivaratri na roj 3 divas mate khub j moto melo bharay chhe.
Khergam ni najik nadhai gaame gupteshvar mahadev nu mandir avel chhe jya dar varshe mahashivaratri na roj 3 divas mate khub j moto melo bharay chhe.
Auranga nadina kinare shree Sanidev nu khub j sunadr madir avelu chhe.
Auranga nadina kinare shree Sanidev nu khub j sunadar mandir avelu chhe.
Gargadiya khate bramhlin swami shree vedpathiji maharaj no ashram avelo chhe.
Gargadiya khaate bramhalin swami shree vedpaathiji maharaj no ashram avelo chhe.


== સંદર્ભ ==
== સંદર્ભ ==

૨૦:૧૮, ૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન

ખેરગામ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
મુખ્ય મથક ખેરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ખેરગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાનો તાલુકો છે. ખેરગામ તાલુકાનું મુખ્યમથક છે.

આ તાલુકો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩થી અસ્તિત્વમાં આવ્યો હતો.[૧]

ખેરગામ તાલુકાના ગામો

ખેરગામ તાલુકામાં ૨૪ ગામોનો સમાવેશ થાય છે.[૧]

ખેરગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


જોવાલાયક સ્થળો

ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે બહેજ ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. Khergam ni najik nadhai gaame gupteshvar mahadev nu mandir avel chhe jya dar varshe mahashivaratri na roj 3 divas mate khub j moto melo bharay chhe. Auranga nadina kinare shree Sanidev nu khub j sunadar mandir avelu chhe. Gargadiya khaate bramhalin swami shree vedpaathiji maharaj no ashram avelo chhe.

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ "સૂચિત ખેરગામ તાલુકો ૧૫ ઓગસ્ટથી અમલમાં". ૨૭ જૂન ૨૦૧૩. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ