વિકિપીડિયા:સંદર્ભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો '''સંદર્ભ આપવો''' જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.
વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો '''સંદર્ભ આપવો''' જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.સ્કંધ પુરાણ ના કુમાર કુમારિકા ખંડ માં આ સ્થળનો ઉલ્લેખ છે અહીંયા


== સંદર્ભ કેવી રીતે આપવો ==
== સંદર્ભ કેવી રીતે આપવો ==

૧૪:૨૦, ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન

વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો સંદર્ભ આપવો જરૂરી છે. (એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.સ્કંધ પુરાણ ના કુમાર કુમારિકા ખંડ માં આ સ્થળનો ઉલ્લેખ છે અહીંયા

સંદર્ભ કેવી રીતે આપવો

સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે <ref>અહીં જરૂરી સંદર્ભ, જેમકે પુસ્તકનું નામ, વેબપેજની કડી વગેરે</ref> આ પ્રમાણે લખવું.

દાખલા તરીકે, <ref>{{cite web|title=વેબ પાનાંનું શીર્ષક|url=વેબ પાનાંની કડી|accessdate=સંદર્ભ લીધાની તારીખ}}</ref>

આપમેળે સંદર્ભ ઉમેરવા માટે "ટાંકો" અથવા "cite" સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે અહીં આપેલું ઉદાહરણ જોવું:

ગુજરાતી વિકિપીડિયામાં આપમેળે સંદર્ભ કેવી રીતે ઉમેરવો તેનું ઉદાહરણ.

ત્યાર પછી, લેખને અંતે નીચે પ્રમાણે લખવું:

== સંદર્ભ ==
{{Reflist}}

અથવા,

પણ લખી શકાય છે. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે.

સંદર્ભ ઉમેરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો

  • ઘણી વખત આપેલ સંદર્ભની કડી લાંબા ગાળે મૃત થઇ જવાનો સંભવ છે, આ વખતે ઇન્ટરનેટ અર્કાઇવ જેવા સાધનોની મદદ લઇ શકાય છે. આ માટે સંદર્ભ આપતા પહેલા https://archive.org પર જઇને સંદર્ભની કડીને અર્કાઇવ કરી લઇ તેની કડી મૂકવી. આ કામ આપમેળે InternetArchiveBot વડે પણ થઇ રહ્યું છે.

દા.ત. <ref>{{Cite web|url=http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-url=https://web.archive.org/web/20160520014315/http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-date=૧૭ મે ૨૦૧૮|title=Padma Shree Award Winner Diwaliben Bhil Is No More|date=૨૦ મે ૨૦૧૬}}</ref>

જો આપેલ સંદર્ભનું URL ઓનલાઇન ન હોય કે મૃત હોય તો, url-status=dead ઉમેરવું.

વધુ મદદ

વધુ મદદ માટે વિકિપીડિયા:ચોતરો પર સંપર્ક કરવો.

આ પણ જુઓ