શ્રેણી:માખીમાર

વિકિપીડિયામાંથી

આ શ્રેણીમાં માખીમાર(ફ્લાયકેચર) કુટુંબના પક્ષીઓ જેવાકે દૂધરાજ,અધરંગ,માખીમાર,નાચણ વિગેરેનો પરીચય આપવામાં આવેલ છે. ગુજરાતમાં માખીમાર કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
પેરેડાઇઝ્(પરદેશી) ફ્લાયકેચર દૂધરાજ શિયાળામાં બધે જોવા મળે છે.
બ્લેક નેક્ડ ફ્લાયકેચર ભૂરો માખીમાર દક્ષીણ ગુજરાતનાં જંગલોમાં.
રેડ બ્રેસ્ટેડ ફ્લાયકેચર ચટકી માખીમાર શિયાળુ પક્ષી.
ટિકલ્સ બ્લુ ફ્લાયકેચર અધરંગ સૌરાષ્ટ્ર માં.
ઇસ્ટર્ન સ્પોટેડ ફ્લાયકેચર ખાખી માખીમાર શિયાળુ યાયાવર પક્ષી.
ગ્રે હેડેડ ફ્લાયકેચર રાખોડી,પીળો માખીમાર સ્થાનિક પ્રવાસી પક્ષી,ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં.
વ્હાઇટ બ્રોવડ ફેન ટેઇલ્ડ ફ્લાયકેચર નાચણ કચ્છ સિવાય બધે.
બ્રાઉન ફ્લાયકેચર રાતો માખીમાર ડાંગના વનપ્રદેશમાં
વર્ડીટર ફ્લાયકેચર પીરોજી માખીમાર શિયાળુ યાયાવર પક્ષી.
વ્હાઇટ સ્પોટેડ ફેન-ટેઇલ્ડ ફલાયકેચર પહાડી પંખો ગુજરાત પ્રદેશમાં

શ્રેણી "માખીમાર" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૪ પૈકીનાં નીચેનાં ૪ પાનાં છે.