લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Devansu rathod

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Devansu rathod, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૪:૩૮, ૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

અમરસિંહ રાઠવા

[ફેરફાર કરો]

ભારતીય રાજકારણી Devansu rathod (ચર્ચા) ૧૭:૧૦, ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ (IST) અમરસિંહ રાઠવા[ઉત્તર]

રાઠવી (બોલી)

[ફેરફાર કરો]
રાઠવી
વિસ્તારહિન્દુ
વંશભીલ
સ્થાનિક વક્તાઓ
સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૨" નો ઉપયોગ.
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ભારત-ઈરાની ભાષાઓ
    • ભારત-આર્યન ભાષાઓ
      • વેસ્ટર્ન ઈન્ડો-આર્યન ભાષાઓ
        • ભીલ
          • બરેલી
            • 'રાઠવી'
લિપિ
ગુજરાતી
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3bgd

રાઠવા ની બોલી Devansu rathod (ચર્ચા) ૧૭:૫૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

ગીતાબેન રાઠવા

[ફેરફાર કરો]

ગીતાબેન રાઠવા ગુજરાત Devansu rathod (ચર્ચા) ૧૦:૩૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

રાઠવા-કોળી

[ફેરફાર કરો]

મુરબ્બી શ્રી, ઉપરોક્ત લેખને દૂર કરવા માટે અંકિત કરવામાં આવ્યો છે કેમ કે કોળી શીર્ષક હેઠળ એક લેખ ઉપસ્થિત જ છે, પેટા જ્ઞાતિ માટે અલગ લેખ બનાવવાની આવશ્યકતા નથી. જો આપ આ અલગ લેખ રહેવા દેવો જોઈએ એમ આગ્રહ રાખતા હોવ તો ચર્ચા:રાઠવા-કોળી પર ચર્ચા શરુ કરી તમારા કારણો જણાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

ચર્ચા કરવાની જગ્યાએ આ સભ્યએ દૂર કરવાની વિનંતી જ દૂર કરી દીધી હતી! -- કાર્તિક ચર્ચા ૨૧:૧૨, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]
વધુમાં તેમનું આ કાર્ય અંગ્રેજી વિકિપીડિયામાં પણ દેખાય છે. ધ્યાન રાખવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૧:૧૩, ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]
ચેતવણી આપવાનો સમય આવી ગયો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]
લેખને દૂર કરવાનું  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૬, ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ (IST)[ઉત્તર]

ચેતવણી

[ફેરફાર કરો]

@Devansu rathod:, જો હવે તમે ચર્ચા:રાઠવા-કોળી પર તમારો મત જણાવ્યા વગર એ પાને ફેરફાર કર્યો કે પછી ત્યાંથી લેખ દૂર કરવાની વિનંતિ હટાવી તો તત્કાળ તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ગુજરાતી વિકિપીડિયા એક નાનો સમુદાય છે, આંગળીને વેઢે ગણી શકાય એટલા સભ્યો છે અને અમને/આપણને વારંવાર થતી ભાંગફોડ પર સમય બગાડવાને બદલે કંઈક ઉપયોગી યોગદાન કરવામાં વધુ રસ છે. માટે જો તમે આ વર્તન ચાલુ રાખ્યું તો હું અમારા સૌનો સમય વેડફાતો અટકાવવા માટે તમારા પાર પ્રતિબંઢ મૂકીશ જેનો અર્થ એ થશે કે તમે વિકિપીડિયા પર કોઈ યોગદાન કરી નહીં શકો. હવે નિર્ણય તમારે લેવાનો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૭, ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

નિનદ રાઠવા

[ફેરફાર કરો]

ભારતીય ક્રિકેટર નિનદ રાઠવા