સિરપુર, છત્તીસગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સિરપુર ((હિંદી: सिरपुर; અંગ્રેજી: Sirpur) ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં મહાનદીના કિનારે આવેલ એક પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળનું પ્રાચીન નામ શ્રીપુર છે, તે એક વિશાળ નગર હતું અને તે દક્ષિણ કૌશલની રાજધાની હતી. સોમવંશી નરેશોએ અહીં રામ મંદિર અને લક્ષ્મણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ઇંટો વડે બનાવવામાં આવેલું પ્રાચીન લક્ષ્મણ મંદિર આજે પણ અહીં દર્શનીય સ્થાન છે. ખોદકામ કરતાં અહીં પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળિ આવ્યા છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

[૧]

[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Sirpur - historical Buddhist site of world heritage". Cgspice.net. Retrieved 2013-06-17. Check date values in: |accessdate= (મદદ)
  2. "SIRPUR- A Goldmine of History". Newsonair.nic.in. Retrieved 2013-06-17. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]