સુરત રેલ્વે સ્ટેશન
સુરત રેલ્વે સ્ટેશન | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | સુરત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°12′19″N 72°50′27″E / 21.20514°N 72.84089°E | ||||||||||
ઊંચાઇ | 59.220 metres (194.29 ft) | ||||||||||
લાઇન | નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન સુરત-જલગાંવ લાઇન અમદાવાદ-મુંબઈ મુખ્ય લાઇન અમદાવાદ-ચેન્નઈ લાઇન હાવરા-અમદાવાદ લાઇન | ||||||||||
પ્લેટફોર્મ | ૪ | ||||||||||
પાટાઓ | ૬ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) | ||||||||||
પાર્કિંગ | હા | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | ST | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
શરૂઆત | ઇ.સ. ૧૮૫૨ | ||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
સુરત રેલ્વે સ્ટેશન (કોડ: ST)[૧] એ સુરતમાં ગોઠણગામ, કોસાડ, ઉતરણ, ઉધના જંકશન, ભેસ્તાન, નિયોલ અને સચીન સાથેનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ છે. સુરત રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે વિભાગનું એ-૧ શ્રેણીનું રેલ્વે સ્ટેશન છે. તે અમદાવાદ-વડોદરા-મુંબઈ રેલ માર્ગ પર આવેલું છે. સુરત રેલ્વે સ્ટેશનનું નિર્માણ ઇ.સ. ૧૮૬૦માં થયું હતું.
ઉત્તર તરફ, ઉતરણ રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ઉધના જંકશન રેલ્વે સ્ટેશન સુરતની દક્ષિણે આવેલું છે.
૨૦૧૬ની શરૂઆતમાં, ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને સ્વચ્છતાના આધારે સુરત રેલ્વે સ્ટેશનને ભારતનું મોટું શ્રેષ્ઠ સ્ટેશન જાહેર કર્યું હતું.[૨] સુરતનું રેલ્વે સ્ટેશન જમીનથી પહેલા માળે છે.
સુરત મહાનગરપાલિકા વિશ્વ કક્ષાનું નવું રેલ્વે સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહી છે.
સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઇમથક સુરત હવાઈ મથક છે.[૩]
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]સુરત રેલ્વે સ્ટેશનથી નીચેની ટ્રેનો શરૂ થાય છે:
- સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-મુંબઈ સેન્ટ્રલ ફ્લાઈંગ રાની સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-હાપા ઇન્ટરસિટી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ
- સુરત-ભાગલપુર તાપ્તી ગંગા સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસ
- સુરત-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ
- સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ
- સુરત-અમરાવતી એક્સપ્રેસ
- સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ
છબીઓ
[ફેરફાર કરો]-
સુરત રેલ્વે સ્ટેશન
-
સુરત રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટનની તકતી
-
ડબ્બાની માહિતી દર્શાવતા નિર્દેશાંક
-
૧૯૧૩૨ કચ્છ એક્સપ્રેસ, સુરત સ્ટેશનની બહાર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ST/Surat (4 PFs) Railway Station Map/Atlas WR/Western Zone Indian Railway Enquiry". indiarailinfo.com.
- ↑ "Surat railway station cleanest: survey". The Hindu. 17 March 2016. મેળવેલ 18 March 2016.
- ↑ "Ahmedabad Airport". AhmedabadAirport.com. Worldviewer.com. મૂળ માંથી 4 February 2012 પર સંગ્રહિત.