સુરવા (તા. તાલાલા)
Appearance
સુરવા (તા. તાલાલા) | |||||
— ગામ — | |||||
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
| |||||
| |||||
અક્ષાંશ-રેખાંશ | 21°02′40″N 70°38′07″E / 21.044559°N 70.635223°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | જુનાગઢ | ||||
તાલુકો | તાલાલા | ||||
નજીકના શહેર(ઓ) | કેશોદ, જુનાગઢ, વેરાવળ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સ્થાનીય ભાષા(ઓ) | ગુજરાતી | ||||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
આબોહવા • વરસાદ |
ઉષ્ણ કટિબંધ • 932 mm (36.7 in) | ||||
કોડ
|
સુરવા (તા. તાલાલા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક તાલુકા તાલાળા તાલુકામાં આવેલ એક ગામ છે[૧]. આ ગીર વિસ્તારનું ગામ કહેવાય છે. દુનિયાભરમાં પ્રખ્યાત કેસર કેરી એ આ ગામની મુખ્ય પેદાશ છે. અહીં અને શેરડી અને દેશી ગોળનું પણ ઉત્પાદન થાય છે.
પ્રવાસન માહિતી
[ફેરફાર કરો]ગીરનું જંગલ ગામથી ૨૩ કિમી, દીવ ૬૦ કિમી, અને સોમનાથ મંદિર ૩૫ કિમીના અંતરે આવેલા છે.
તાલાલા તાલુકાના ગામ
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "તળાળા તાલુકા પંચાયત". મૂળ માંથી 2020-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૨૦.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |