હર્ષદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હર્ષદ
—  ગામ  —

હર્ષદનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°50′35″N 69°22′07″E / 21.843096°N 69.368527°E / 21.843096; 69.368527
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો કલ્યાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ

હર્ષદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. હર્ષદ ગામના લોકો મુખ્યત્વે યાત્રાળુઓ અને પ્રવાસનની આવક તથા માછીમારી પર નભે છે. આ એક યાત્રાધામ હોવાથી અહીં યાત્રાળુઓ તથા પ્રવાસીઓને સુખાકારી અને યાદગીરીરૂપ ચીજવસ્તુઓનાં વેંચાણનો વ્યવસાય ખીલ્યો છે.

મા હરસિદ્ધભવાનીના નામ પરથી આ ગામનું નામ હર્ષદ પડેલું છે. ગાંધવી અને હર્ષદ આ બે ગામો એક્બીજાની બિલકુલ નજીક આવેલાં ગામો છે. આ ગામમાં કોયલા ડુંગરવાળી મા હરસિદ્ધભવાનીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]