હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન

Hemis NP
રાષ્ટ્રીય ઉદ્યાન
સ્ટોક કાંગરી શિખર, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
સ્ટોક કાંગરી શિખર, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન is located in Jammu and Kashmir
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
જમ્મુ અને કાશ્મીર, ભારતમાં સ્થાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન is located in ભારત
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 33°59′00″N 77°26′00″E / 33.98333°N 77.43333°E / 33.98333; 77.43333Coordinates: 33°59′00″N 77°26′00″E / 33.98333°N 77.43333°E / 33.98333; 77.43333
દેશ ભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
જિલ્લોલેહ
Established1981
વિસ્તાર
 • કુલ૪,૪૦૦ km2 (૧૭૦૦ sq mi)
ઊંચાઇ
૩,૦૦૦ - ૬,૦૦૦ m (−૧૭૦૦૦ ft)
ભાષાઓ
 • અધિકૃતઉર્દુ, લડાખી
સમય વિસ્તારUTC+5:30 (IST)
નજીકનું શહેરલેહ
IUCN categoryII
વહીવટભારત સરકાર, જમ્મુ અને કાશ્મીર, લડાખ ઓટોનોમોસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સીલ
વરસાદ160.5 millimetres (6.32 in)
સરેરાશ ઊનાળુ તાપમાન15 °C (59 °F)
સરેરાશ શિયાળુ તાપમાન−30 °C (−22 °F)

હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન (હેમિસ હાઈ અલ્ટિટ્યૂડ નેશનલ પાર્ક : Hemis High Altitude National Park) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પૂર્વીય લડાખ ક્ષેત્રમાં ઘણી ઊંચાઈવાળા વિસ્તારમાં (હિમાલયની પર્વતમાળા)માં આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉદ્યાન ભારતમાં ઉત્તર ભાગમાં આવેલ એકમાત્ર એવું રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે સૌથી મોટો અધિસૂચિત સંરક્ષિત ક્ષેત્ર ધરાવે છે. આ પ્રકારનું દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને નંદાદેવી બાયોસ્ફીયર રિઝર્વ અને આસપાસના સંરક્ષિત ક્ષેત્રો પછી બીજા સૌથી મોટું ક્ષેત્ર અહીં છે. આ ઉદ્યાન ઘણાં લુપ્તપ્રાય સસ્તનધારીઓની પ્રજાતિઓ (કે જેમાં હિમ દિપડાનો સમાવેશ થાય છે)નું નિવાસ-સ્થાન છે.