લખાણ પર જાઓ

૨૦૧૯ લોકસભા નિર્વાચન

વિકિપીડિયામાંથી
(૨૦૧૯ લોકસભા ચૂંટણી થી અહીં વાળેલું)
૨૦૧૯ લોકસભા નિર્વાચન

← ૨૦૧૪ એપ્રિલ-મે ૨૦૧૯ ૨૦૨૪ →
 
પક્ષ ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જોડાણ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)

લોકસભા સંસદીયક્ષેત્રો

Incumbent વડાપ્રધાન

નરેન્દ્ર મોદી[]
ભારતીય જનતા પાર્ટી



ભારતની ૧૭મી લોક સભાનું ગઠન કરવા માટે ૨૦૧૯માં ભારતમાં લોકસભા નિર્વાચનનું આયોજન થશે.[] ભારતમાં લોક સભા નિર્વાચનનું આયોજન ભારતીય નિર્વાચન આયોગ કરે છે.

આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઑડિશા અને સિક્કિમ રાજ્યોની વિધાનસભાઓનું નિર્વાચન પણ લોકસભાની સાથે કરવામાં આવશે.

નિર્વાચન પ્રણાલી

[ફેરફાર કરો]

લોક સભાની કુલ સભ્ય સંખ્યા ૫૪૫ છે. જેમાંથી, ૫૪૩ સભ્યો પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાંથી નિર્વાચિત થઇને આવે છે અને ૨ એંગ્લો-ભારતીય સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.[]

૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે. ૨૩ મે ૨૦૧૯ના રોજ પરિણામો જાહેર થશે.

તબક્કો ૧ એપ્રિલ ૧૧ ૯૧ બેઠકો ૨૦ રાજ્યો
તબક્કો ૨ એપ્રિલ ૧૮ ૯૭ બેઠકો ૧૩ રાજ્યો
તબક્કો ૩ એપ્રિલ ૨૩ ૧૧૫ બેઠકો ૧૪ રાજ્યો
તબક્કો ૪ એપ્રિલ ૨૯ ૭૧ બેઠકો ૯ રાજ્યો
તબક્કો ૫ મે ૬ ૫૧ બેઠકો ૭ રાજ્યો
તબક્કો ૬ મે ૧૨ ૫૯ બેઠકો ૭ રાજ્યો
તબક્કો ૭ મે ૧૯ ૫૯ બેઠકો ૮ રાજ્યો

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-18.
  2. "2019 Lok Sabha Polls: Uphill Task for BJP as Amit Shah Sets 26-seat Target in Gujarat". News18. મેળવેલ 1 July 2018.
  3. નિર્વાચન પદ્ધતિ IPU