કન્યાકુમારી જિલ્લો
Appearance
કન્યાકુમારી જિલ્લો | |
---|---|
તમિલનાડુનો જિલ્લો | |
થિરુવલ્લુવરની મૂર્તિ, વિવેકાનંદ ખડક, કન્યાકુમારી | |
તમિલનાડુમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 8°19′N 77°20′E / 8.32°N 77.34°E | |
દેશ | ભારત |
રાજ્ય | તમિલનાડુ |
મુખ્યમથક | નાગરકોઇલ |
વિસ્તાર | |
• કુલ | ૧,૬૭૨ km2 (૬૪૬ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૮,૭૦,૩૭૪ |
• ગીચતા | ૧,૧૧૦.૭/km2 (૨૮૭૭/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | તમિલ |
• ગૌણ | મલયાલમ ભાષા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૬૨૯ xxx |
ટેલિફોન કોડ | ૦૪૫૨, નાગરકોઇલ માટે અને ૦૪૬૫૧ મારથંડમ માટે |
વાહન નોંધણી | TN-74 નાગરકોઇલ અને TN-75 મારથંડમ |
દરિયાકિનારો | 72 kilometres (45 mi) |
સાક્ષરતા | ૯૭.૬% |
વરસાદ | 2,382 millimetres (93.8 in) |
સરેરાશ ઉનાળુ તાપમાન | 31 °C (88 °F) |
સરેરાશ શિયાળુ તાપમાન | 22 °C (72 °F) |
વેબસાઇટ | www |
કન્યાકુમારી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. કન્યાકુમારી જિલ્લાનું મુખ્યાલય નાગરકોઇલમાં છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |