કપરાડા તાલુકો
Appearance
કપરાડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
વસ્તી | ૨,૫૮,૮૮૮[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૯૩ ♂/♀ |
સાક્ષરતા | ૫૨.૩૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો નેેશનલ હાઈવે માર્ગ નં.૫૬-અ તેમ જ પારડી નાસિક જતો નેેશનલ હાઈવે 848 તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.[૨]
કપરાડા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kaprada Taluka Population, Religion, Caste Valsad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૭.
- ↑ https://valsaddp.gujarat.gov.in/valsad/taluka/kaparada/index.htm
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કપરાડા તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૬-૧૧-૨૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |