કાલાવડ
Appearance
કાલાવડ | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 22°13′N 70°23′E / 22.22°N 70.38°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જામનગર | ||
વસ્તી | ૨૮,૩૧૪ (૨૦૧૧[૧]) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 87 metres (285 ft) | ||
કોડ
|
કાલાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. કાલાવાડનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
ધાર્મિક સ્થળો / યાત્રાધામો
[ફેરફાર કરો]- શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર
- રણુજા મંદીર, કાલાવડ
- વરુડીમાતાજી મંદીર
- શિતળા માતાજી મંદીર, કાલાવડ
- કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, કાલાવડ
- હજરત અમીર પીર દરગાહ કાલાવડ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Kalavad Population Census 2011". મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |