ભારતીય-યુરોપીય ભાષાસમૂહ
Appearance
ભારતીય-યુરોપીય ભાષાસમૂહ જગતમાં એક મુખ્ય ભાષાકુળ છે. યુરોપ, દક્ષિણ એશીયા, ઈરાણ, અનાતોલીયા, વગેરે ભૂભાગોમાં આ ભાષાકુળની ભાષાઓ મુખ્યત્વે બોલાય છે.
હાલમાં વિશ્વમાં ૩ અબજ ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો આવે છે. વિશ્વની ૨૦ મુખ્ય ભાષાઓ સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ, બાંગ્લા જૂના, રશિયન, જર્મન, મરાઠી, ફ્રેન્ચ, ઇટાલિયન, પંજાબી અને ઉર્દૂ આ ૧૨ ભાષાઓ ભારતીય-યુરોપીય કુળમાં આવી છે.
વર્ગીકરણ
[ફેરફાર કરો]વિશ્વમાં બધા ભારતીય-યુરોપીયન ભાષાઓને સામાન્ય રીતે ૧૦ જૂથોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
- અનાતોલિયન: અતિપ્રાચીન અનાતોલિયા ભૂભાગમાં બોલાય છે પરંતુ હવે તમામ અનાતોલિયન ભારતીય-યુરોપીય ભાશાઓ નષ્ટ થઇ ચૂકી છે.
- હેલેનિક: પ્રાચીન સમયમાં અને આજે આ ગ્રીક ભાષા અને અન્ય પ્રકારની ભાષાઓનું જૂથ.
- ભારતીય-ઈરાણી: પશ્તો, ફારસી, વગેરે.
- ભારતીય-આર્ય: ઉત્તરીય ભારતની ભાષાઓ.
- દાર્દી ભાષા: કાશ્મીરી ભાષા
- નુરીસ્તાની ભાષાસમૂહ.
- ઇટાલિક લેટિન અને રોમાંસ ભાષા.
- સેલ્ટિક[૧][૨]
- જર્મનીક
- આર્મેનિયન
- તોચારિયન: ગ્રીસમાં લુપ્ત ભાષાઓનું જૂથ.
- બાલ્ટો-સ્લાવિક બાલ્ટિક ભાષા (લાટ્વીયન અને લિથુઆનિયા) અને સ્લેવિક ભાષાઓનું જૂથ.
- બાલ્ટિક
- સ્લાવિક
- અલ્બેનિયન[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Celtic from the West Chapter 9: Paradigm Shift?
- ↑ Tartessian 2: The Inscription of Mesas do Castelinho ro and the Verbal Complex. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ Of the Albanian Language.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |