એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું કોમન્સ. |
||
લીટી ૪: | લીટી ૪: | ||
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે. |

{{commons|category:Asia}} |
|||
{{geo-stub}} |
{{geo-stub}} |
||
૧૩:૦૪, ૩૦ એપ્રિલ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
એશિયા યુરેશીયા ખંડનો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
વિકિમીડિયા કૉમન્સ પર category:Asia વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |