૨૦૧૯ લોકસભા નિર્વાચન
Appearance
| ||||||||||
| ||||||||||
લોકસભા સંસદીયક્ષેત્રો | ||||||||||
|
ભારતની ૧૭મી લોક સભાનું ગઠન કરવા માટે ૨૦૧૯માં ભારતમાં લોકસભા નિર્વાચનનું આયોજન થશે.[૨] ભારતમાં લોક સભા નિર્વાચનનું આયોજન ભારતીય નિર્વાચન આયોગ કરે છે.
આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઑડિશા અને સિક્કિમ રાજ્યોની વિધાનસભાઓનું નિર્વાચન પણ લોકસભાની સાથે કરવામાં આવશે.
નિર્વાચન પ્રણાલી
[ફેરફાર કરો]લોક સભાની કુલ સભ્ય સંખ્યા ૫૪૫ છે. જેમાંથી, ૫૪૩ સભ્યો પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાંથી નિર્વાચિત થઇને આવે છે અને ૨ એંગ્લો-ભારતીય સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.[૩]
આયોજન
[ફેરફાર કરો]૨૦૧૯ લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે. ૨૩ મે ૨૦૧૯ના રોજ પરિણામો જાહેર થશે.
તબક્કો ૧ | એપ્રિલ ૧૧ | ૯૧ બેઠકો | ૨૦ રાજ્યો |
તબક્કો ૨ | એપ્રિલ ૧૮ | ૯૭ બેઠકો | ૧૩ રાજ્યો |
તબક્કો ૩ | એપ્રિલ ૨૩ | ૧૧૫ બેઠકો | ૧૪ રાજ્યો |
તબક્કો ૪ | એપ્રિલ ૨૯ | ૭૧ બેઠકો | ૯ રાજ્યો |
તબક્કો ૫ | મે ૬ | ૫૧ બેઠકો | ૭ રાજ્યો |
તબક્કો ૬ | મે ૧૨ | ૫૯ બેઠકો | ૭ રાજ્યો |
તબક્કો ૭ | મે ૧૯ | ૫૯ બેઠકો | ૮ રાજ્યો |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-18.
- ↑ "2019 Lok Sabha Polls: Uphill Task for BJP as Amit Shah Sets 26-seat Target in Gujarat". News18. મેળવેલ 1 July 2018.
- ↑ નિર્વાચન પદ્ધતિ IPU
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |