ચર્ચા:એકાત્મ માનવવાદ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉમદા લેખ[ફેરફાર કરો]

@Dsvyas, KartikMistry, અને Aniket: કૃપા કરીને જુઓ કે આ લેખ ઉમદા લેખ માટેનાં ધોરણો પસાર કરે છે કે નહિ. જો હા, તો તેને કઈ રીતે ઉમદા લેખ બનાવી શકાય? જો ના, તો તેને બનાવવા માટે આપની સહાયતા મળી શકે? --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૦૦, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

There are only footnotes for Gosling 2001, Téatreault 2004, Bhatt 2001, Nanda 2003, Marty 1993, and Malik 1994. Where are the source books ? --Gazal world (ચર્ચા) ૧૯:૫૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
આ લેખ અંગ્રેજી લેખમાંથી અનુવાદિત કર્યો છે જેથી શક્ય હોઈ શકે કે સંદર્ભો અનુવાદિત ન થયા હોય.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૪૬, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
ખૂટતી ગ્રંથસૂચિ ઉમેરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

Further comments[ફેરફાર કરો]

Lead
  • Who is 'Golvalkar'; provide full name in the lead if possible, and create red-link, if he deserve separate article.
    ગોળવળકર રાષ્ટ્રીય સ્વયંસેવકના દ્વિતીય સરસંઘચાલક હતા; તેમનો અલગ લેખ હોવો જોઈએ પણ તે વિશે પછી વિચાર કરી શકાય. અત્યારે તેમનો પરિચય આપ્યો છે.હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૦:૧૦, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
  • This line is very unclear: એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારોને મુખ્ય ગાંધીવાદી સિદ્ધાંતોની નિમણૂક દ્વારા પૂરક કરવામાં આવ્યા હતા અને હિંદુ રાષ્ટ્રવાદના સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. What was Golvalkar's idea ? claify it. How it merged with Gandhian principles ? What is 'હિંદુ રાષ્ટ્રવાદ' ? explain it by putting footnote.
કરીશ.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૬:૦૭, ૮ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]
Sorry. My mistake. --Gazal world (ચર્ચા) ૨૨:૫૨, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

I will post more comments later. --Gazal world (ચર્ચા) ૨૨:૩૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

ઉમદા લેખ[ફેરફાર કરો]

@Dsvyas:, શું આ લેખને ઉમદા લેખ બનાવવો હવે શક્ય છે? અનંતભાઈ એ આપેલા તમામ સુઝાવોનું અમલીકરણ થઈ ચૂક્યું છે. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૪:૫૫, ૨૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]

@બૃહસ્પતિ, આમ તો લેખ સરસ બન્યો છે, સ્પષ્ટ ભાષા, જરુરી બધા જ સંદર્ભો, એક પણ લાલ કડી નહીં, વગેરે. પરંતુ જો તમે અહીંના અન્ય ઉમદા લેખો જોશો તો જાણશો કે એ લેખોની સરખામણીએ આ લેખ ઘણો ટૂંકો છે. શું આમા કોઈ વિસ્તરણનો અવકાશ છે? જો હોય તો તેનો થોડો વિસ્તાર કરો તો હું બેધડક તેને ઉમદા લેખ ઘોષિત કરી શકું તેમ છું. જો કે આ મારો વિચાર છે, અન્ય સભ્યો આને જેમ નો તેમ જ ઉમદા ગણવાની તરફેણમાં હોય તો મને કોઈ વાંધો નથી. ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૨૬ મે ૨૦૨૩ (IST)[ઉત્તર]
આ લેખને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરીશ જો કોઈ સ્ત્રોત મળે તો. એકાદ-બે દિવસનો સમય આપો. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૬:૨૯, ૧૨ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]
@Dsvyas, લેખ આનાથી વધારે વિસ્તૃત થઈ શકે તેમ નથી. આગળની પ્રક્રિયા હાથ ધરવા વિનંતી! બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૪:૫૨, ૨૬ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]
ધન્યવાદ! હાલમાં જે સ્તરે લેખ છે તે સ્તરે પણ તે ઉમદા લેખ તરીકે યોગ્ય જ છે. ઓગસ્ટ મહિનાના ઉમદા લેખ તરીકે તે મુખપૃષ્ઠ પર દેખાશે. ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૮, ૨૮ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]