જામ (રાજશિર્ષક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જામ, ભારતીય ઉપખંડના ચંદ્રવંશી રાજપૂત કુળ સમા અને તેના શાખા-કુળ જાડેજાના કેટલાંક રજવાડાંના રાજાઓનું રાજશિર્ષક છે. જામ શિર્ષક ધારણ કરનાર પ્રથમ રાજા જામ તમાચીજી હતા.[૧]

જામ[ફેરફાર કરો]

  • સમા વંશ, નગરથટ્ટા, સિંધ.
  • સમા વંશ, લાસ બેલા રજવાડું, સિંધ.[૨]

જામ સાહેબ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. History of Sind, Volume II, translated from Persian by Mirza Kalichbeg Fredunbeg, chpt. 06
  2. Ben Cahoon, WorldStatesmen.org. "Pakistan Princely States". Retrieved 2007-10-03. Check date values in: |accessdate= (મદદ)
  3. WorldStatesman - India - Princely States