લખાણ પર જાઓ

જિહાદ

વિકિપીડિયામાંથી


ઇસ્લામમાં જિહાદ અર્થ સત્ય માટે મહેનત એવો થાય છે.

જિહાદના બે પ્રકાર છે:

૧. જાહીરી જિહાદ સમાજના અન્યાયી લોકો સામે લડી ને.

૨. બાતીની સ્વની કામેચ્છા સામે લડીને અલ્‍લાહને સમર્પિત થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું.

જેમાં બીજા પ્રકારના જિહાદને વધુ યોગ્ય માનવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]