જુનાગઢ સિંચાઇ વિભાગના જળબંધો
Appearance
જુનાગઢ સિંચાઇ વિભાગ હેઠળ નાના-મોટા ૨૮ બંધ આવેલા છે. જેમાંના અમુક પોરબંદર જિલ્લા અને અમરેલી જિલ્લાનીં હદમાં આવેલા છે. આ બધા બંધની યાદી અહીં આપેલી છે.
બંધની યાદી
[ફેરફાર કરો]ક્રમ | યોજનાનું નામ | ઓ.એસ.એલ. (મીટર) | એફ.એસ.એલ. (મીટર) | પાણીની કુલ ઉંડાઇ (મીટર) | ડેડ સ્ટોરેજ (મી.ઘ.મી.) | લાઇવ સ્ટોરેજ (મી.ઘ.મી.) | ગ્રોસ સ્ટોરેજ (મી.ઘ.મી.) | ક્રેસ્ટ લેવલ (મીટર) |
---|---|---|---|---|---|---|---|---|
૧ | હીરણ-૧ | ૩૧.૨૪ | ૪૪.૨૦ | ૧૨.૯૬ | ૦.૫૮૭ | ૧૯.૬૩૯ | ૨૦.૨૨૬ | |
૨ | હીરણ-૨ | ૬૨.૪૨ | ૭૧.૨૬ | ૮.૮૪ | ૩.૫૫૭ | ૩૫.૦૨૪ | ૩૮.૫૮૧ | ૬૩.૦૩ |
૩ | મધુવંતી | ૧૪૯.૬૫ | ૧૬૫.૧૯ | ૧૫.૫૪ | ૦.૩૫૫ | ૧૧.૩૦૦ | ૧૧.૬૫૫ | |
૪ | આંબાજળ | ૧૭૧.૮૦ | ૧૮૨.૩૦ | ૧૦.૫૦ | ૦.૯૪૮ | ૯.૬૦૩ | ૧૦.૫૫૧ | ૧૭૬.૨૦ |
૫ | ઝાંઝેશ્રી | ૧૪૦.૧૫ | ૧૪૯.૯૬ | ૯.૮૧ | ૦.૨૪૦ | ૯.૭૯૬ | ૧૦.૦૩૬ | |
૬ | ઉબેણ | ૧૦૦.૬૧ | ૧૦૭.૬૧ | ૭.૦૦ | ૦.૬૦૦ | ૧૫.૬૦૦ | ૧૬.૨૦૦ | |
૭ | ધ્રાફડ | ૧૧૭.૫૦ | ૧૨૪.૦૦ | ૬.૫૦ | ૦.૩૩૩ | ૯.૨૮૭ | ૯.૬૨૦ | ૧૧૭.૯૦ |
૮ | ગળથ | ૪૧.૬૫ | ૪૫.૧૦ | ૩.૪૫ | ૦.૦૬૧ | ૦.૮૫૯ | ૦.૯૨૧ | |
૯ | ઓઝતવીયર (આણંદપુર) | ૩૭.૩૫ | ૩૮.૭૦ | ૧.૩૫ | ૧.૮૯૬ | ૦.૮૬૪ | ૨.૭૬૦ | |
૧૦ | શિંગોડા | ૧૨૨.૭૮ | ૧૪૧.૫૮ | ૧૮.૮૦ | ૦.૩૩૨ | ૩૬.૦૬૯ | ૩૬.૪૦૧ | ૧૩૩.૩૫ |
૧૧ | મચ્છુન્દ્રી | ૯૯.૫૦ | ૧૦૯.૫૦ | ૧૦.૦૦ | ૫.૧૩૭ | ૨૬.૭૦૩ | ૩૧.૮૪૦ | |
૧૨ | રાવલ | ૧૨૯.૮૫ | ૧૪૮.૮૫ | ૧૯.૦૦ | ૨.૭૨૯ | ૨૪.૦૦૫ | ૨૬.૭૩૪ | ૧૪૦.૬૦ |
૧૩ | હસ્નાપુર | ૧૩૭.૭૬ | ૧૪૮.૧૩ | ૧૦.૩૭ | ૦.૨૦૯ | ૮.૧૯૪ | ૮.૪૦૩ | |
૧૪ | ઓઝતવીયર (શાપુર) | ૨૯.૮૦ | ૩૨.૮૦ | ૩.૦૦ | ૦.૦૭૨ | ૧.૮૭૮ | ૧.૯૫૦ | ૨૯.૮૦ |
૧૫ | ઓઝત-૨ | ૭૨.૫૦ | ૭૭.૫૦ | ૫.૦૦ | ૮.૪૯૦ | ૨૭.૭૧૦ | ૩૬.૨૦૦ | ૬૯.૨૭ |
૧૬ | વ્રજમી | ૮૪.૬૦ | ૯૪.૦૦ | ૯.૪૦ | ૦.૨૪૯ | ૧૦.૧૦૩ | ૧૦.૩૫૨ | ૯૦.૯૫ |
૧૭ | બાંટવા ખારો | ૧૩.૮૦ | ૧૬.૨૫ | ૨.૪૫ | ૦.૯૨૦ | ૫.૭૬૦ | ૬.૬૮૦ | ૧૩.૨૦ |
૧૮ | રૂપેણ | |||||||
૧૯ | પસવાળા | |||||||
૨૦ | ગુજરીયા | |||||||
૨૧ | અમીપુર** | ૩.૩૫ | ૫.૬૪ | ૨.૨૯ | ૧.૧૫૦ | ૨૮.૮૫૦ | ૩૦.૦૦૦ | ૩.૨૩ |
૨૨ | કાલીન્દ્રી ** | ૪૫.૮૨ | ૫૨.૨૩ | ૬.૪૧ | ૦.૭૨૭ | ૬.૫૦૧ | ૭.૨૨૮ | |
૨૩ | અડવાણા ** | ૨૦.૩૦ | ૨૪.૦૦ | ૩.૭૦ | ૦.૪૦૦ | ૨.૨૧૩ | ૨.૬૧૩ | |
૨૪ | ખંભાળા ** | ૨૯.૨૬ | ૩૯.૬૩ | ૧૦.૩૭ | ૦.૦૩૭ | ૧૫.૩૨૮ | ૧૫.૩૬૫ | |
૨૫ | ફોદાળા ** | ૮૨.૩૦ | ૯૩.૫૭ | ૧૧.૨૭ | ૧.૩૯૩ | ૨૨.૨૫૦ | ૨૩.૬૪૩ | |
૨૬ | ખોડીયાર * | ૧૭૯.૮૨ | ૨૦૨.૬૮ | ૨૨.૮૬ | ૦.૦૦૦ | ૨૯.૯૪૩ | ૨૯.૯૪૩ | ૧૯૬.૫૮ |
૨૭ | મુજીયાસર * | ૫૫.૪૭ | ૬૨.૯૪ | ૭.૪૭ | ૦.૦૧૮ | ૧૩.૬૩૦ | ૧૩.૬૪૮ | |
૨૮ | વડીયા * | ૧૨૫.૨૦ | ૧૩૦.૨૫ | ૫.૦૫ | ૦.૨૭૧ | ૫.૦૯૪ | ૫.૩૬૫ | ૧૨૪.૨૫ |
- (માહિતીસ્ત્રોત:સિંચાઇવિભાગ,જુનાગઢની યાદી, વર્ષ:૨૦૦૯-૧૦)
- ** = પોરબંદર જિલ્લો
- * = અમરેલી જિલ્લો
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]-
બાંટવા ખારો, બાંટવા નજીક.