ડાંગ (વિધાનસભા મતવિસ્તાર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ડાંગ વિધાનસભા મતવિસ્તાર (ડાંગ વિધાનસભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે. આ બેઠક ડાંગ જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.

વિભાગવાર યાદી[ફેરફાર કરો]

આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે,[૧]

  1. ડાંગ જિલ્લો સંપૂર્ણપણે ( ૧. આહવા તાલુકો, ૨. વઘઇ તાલુકો અને ૩. સુબિર તાલુકો )

મતદારોની કુલ સંખ્યા[ફેરફાર કરો]

[૨]

ચૂંટણી મતદાન મથકો પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો
૨૦૧૪ ૩૨૦ ૭૭૧૩૭ ૭૬૪૫૮ ૧૫૩૫૯૫

વિધાનસભા સભ્ય[ફેરફાર કરો]

ચૂંટણી પરિણામો[ફેરફાર કરો]

૨૦૧૨[ફેરફાર કરો]

ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨: ડાંગ
પક્ષ ઉમેદવાર મતો % ±
કોંગ્રેસ મંગળભાઈ ગાવિત 45637 45.29
બીજેપી વિજયભાઈ પટેલ 43215 42.88
Majority 2422 2.40
કુલ માન્ય મતદાતાઓ 100773 69.79
બીજેપી ઝુકાવ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. the original (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. Retrieved 12 February 2017. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  2. http://ceo.gujarat.gov.in/download/PCAC.pdf
  3. http://ceo.gujarat.gov.in/download/Detail_Report_AC2012.pdf

આ પણ જુઓ[ફેરફાર કરો]