તિથલ
તિથલ | |||||
— ગામ — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°35′09″N 72°54′13″E / 20.5857369°N 72.9037055°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | વલસાડ | ||||
તાલુકો | વલસાડ | ||||
વસ્તી | ૨,૪૬૪ (૨૦૧૧[૧]) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી | ||||
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||
કોડ
|
તિથલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલું ગામ છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]તિથલ તેના દરિયાકિનારા આવેલું પર્યટન સ્થળ છે, જે તેની કાળી રેતી માટે જાણીતું છે. તિથલ ગામ ૫ર્યટક સ્થળ ઊપરાંત તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. તિથલથી ૧.૫ કિ.મી. દક્ષિણે "સાંઇબાબાનું મંદિર" તેમજ ૧.૬ કિલોમીટર ઉત્તરમાં અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" આવેલ છે. આ ઊપરાંત પ્રખ્યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ર "શાંતિનિકેતન સંકુલ" આવેલું છે. માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવે છે.
તિથલ જવા માટે રેલ્વે અથવા મોટરમાર્ગે વલસાડ પહોંચવું પડે છે. તિથલ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રહેવા તથા જમવાની સગવડ ઉપલબ્ધ છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
છબીઓ
[ફેરફાર કરો]-
તિથલ દરિયાકિનારો
-
સ્વામિનારાયણનું મંદિર
-
સાંઇબાબાનું મંદિર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "District Census Handbook - Valsad" (PDF). Census of India. p. ૩૨. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર તિથલના દરિયાકિનારા વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |