દિપડો
Appearance
(દીપડો થી અહીં વાળેલું)
દિપડો | |
---|---|
ભારતીય દિપડો | |
સ્થાનિક નામ | દિપડો, 'ખડે' (ડાંગમાં) |
અંગ્રેજી નામ | Leopard કે Panther |
વૈજ્ઞાનિક નામ | Panthera pardus |
આયુષ્ય | ૧૫ વર્ષ |
લંબાઇ | ૨૦૦ થી ૨૨૦ સેમી. |
ઉંચાઇ | ૭૫ સેમી. |
વજન | નર: ૫૦ થી ૯૦ કિલો માદા: ૩૫ થી ૭૦ કિલો |
સંવનનકાળ | વર્ષનો કોઇપણ સમય. |
ગર્ભકાળ | ૩ માસ, ૨ બચ્ચા. |
પુખ્તતા | નર : ૩.૫ વર્ષ, માદા : ૩ વર્ષ |
દેખાવ | સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ગોળાકાર પોલાં ટપકાં. |
ખોરાક | બધાજ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ,વાંદરાં,હરણ,પક્ષીઓ,સરીસૃપો અને જીવડાંઓ પણ. |
વ્યાપ | ગુજરાતનાં રણ સિવાયનાં તમામ વિસ્તારોમાં |
રહેણાંક | પાંખા જંગલો, ઝાડી, વીડી, વગડો, પહાડી પથરાળ વિસ્તાર |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગલાંથી ચોક્કસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાનાં નિશાન તથા ઝાડ પર ખાધેલું મારણ લટકતું જોવા મળ્યે પણ ઉપસ્થીતિ જાણી શકાય છે. શિકાર કરેલ પ્રાણીનાં ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાજું હોય તો પણ દિપડાનું મારણ તરીકે ઓળખી શકાય, દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાનાં અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય. |
ગુજરાતમાં વસ્તી | ૧૦૩૮ (૨૦૦૨), ભારતમાં અંદાજે ૧૦,૦૦૦. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૬ ના આધારે અપાયેલ છે. |
દિપડો, એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો. પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં ભારત, પાકિસ્તાન, હિંદી ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.
દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી ચિત્તાને મળતું આવે છે.
વર્તણૂક
[ફેરફાર કરો]દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Panthera pardus વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- Pictures and Information on Leopards
- Leopards at wild-cat.org
- South African Leopard and Predator Conservation સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન
- Leopard: Wildlife summary from the African Wildlife Foundation
- African leopard સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન
- The Nature Conservatory's Species Profile: Leopard સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૨ ના રોજ વેબેક મશિન
- Persian Leopard Conservation Society સંગ્રહિત ૨૦૧૬-૦૧-૨૧ ના રોજ વેબેક મશિન
- Images and movies of the South Arabian leopard (Panthera pardus nimr) સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૫ ના રોજ વેબેક મશિન from ARKive
- Images and movies of the Sri Lankan leopard (Panthera pardus kotiya) સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન from ARKive
- Center for Animal Research and Education સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન Providing Sanctuary for over 50 big cats
- Leopards and spots on ears and tail San Diego zoo
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |