લખાણ પર જાઓ

ધનોરી

વિકિપીડિયામાંથી
ધનોરી
—  ગામ  —
ધનોરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

ધનોરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. ધનોરી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામમાંથી ઘણા લોકો ધંધાર્થે પરદેશ જઇ વસ્યા છે. ગામમાં સહકારી દુકાન અને દુધ મંડળી પણ છે. ગામમાં પશુ દવાખાનુ પણ આવેલું છે.

ધનોરી ગામ બીલીમોરાથી સડકમાર્ગે સીધી બસ દ્વારા સંકળાયેલું છે. ચાંગા ગામ પણ ધનોરી નુ જ એક ફ્ળીયુ તરીકે ઓળખાય છે.