લખાણ પર જાઓ

નવદુર્ગા

વિકિપીડિયામાંથી
નવદુર્ગા
શક્તિનાં દેવી
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા "દુર્ગાના નવ સ્વરૂપો"
રહેઠાણોવાઘ અને વિવિધ સ્વરૂપાનુસાર
મંત્ર॥ ૐ દું દુર્ગાયૈ નમઃ ॥
॥ ૐ ઐં હ્રીં ક્લીં ચામુડાયૈ વિચ્યૈ ॥
શસ્ત્રોત્રિશુલ, શંખ, તલવાર, ધનુષ-બાણ, ચક્ર, ગદા અને વિવિધ સ્વરૂપાનુસાર
ઉત્સવોનવરાત્રી

નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે.[] આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે:

નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥ ૩ ॥

પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ ૪ ॥

નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥ ૫ ॥

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "દેવીકવચ-વિકિસ્રોત શ્લોક ૩થી૫". મૂળ માંથી 2013-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.