લખાણ પર જાઓ

ભાયાવદર

વિકિપીડિયામાંથી
ભાયાવદર
—  નગર  —
ભાયાવદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°51′16″N 70°14′44″E / 21.8543486°N 70.245595°E / 21.8543486; 70.245595
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
વસ્તી ૧૯,૪૦૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 71 metres (233 ft)

કોડ
  • • પીન કોડ • 360 450
    વાહન • GJ 3

ભાયાવદર, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલું એક નગર છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

મુઘલ સામ્રાજ્યના પતન દરમિયાન ભાયાવદર દેસાઇઓના શાસન હેઠળ આવ્યું અને તેમણે ૧૭૫૩માં તેને ગોંડલ રજવાડાના જાડેજા હાલોજીને વેચ્યું. તારીખ-એ-સોરઠ મુજબ કુંભોજીએ ભાયાવદરનો કબ્જો મેળવ્યો હતો અને ભાયાવદરનું વેચાણ હાલોજીના સમયમાં થયું હતું. ભાયાવદર ભાદર નદીથી લગભગ ૧૧ માઇલના અંતરે ઉત્તરમાં આવેલું છે, જેના પર સુપેડી ખાતે ગોંડલના દરબારે પુલનું નિર્માણ કરાવ્યું હતું.[]

ભાયાવદર 21°51′N 70°15′E / 21.85°N 70.25°E / 21.85; 70.25 પર આવેલું છે.[] તેની સરેરાશ ઉંચાઇ ૭૧ મીટર ‍(૨૩૩ ફીટ‌) છે.

૨૦૧૧ની સાલની વસ્તી ગણતરી મુજબ ભાયાવદરમાં ૪,૪૪૬ કુટુંબો મળી અને કુલ વસ્તી ૧૯,૪૦૪ જેટલી છે. જેમાં પુરુષો ૧૦,૦૪૯ જયારે સ્ત્રીઓ ૯,૩૫૫ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Bhayavadar City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૭.
  2. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૭–૩૯૮.
  3. Falling Rain Genomics, Inc - Bhayavadar

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં પ્રકાશિત પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૭–૩૯૮. માંથી લખાણ ધરાવે છે.