લખાણ પર જાઓ

ભારતીય રૂપિયા ચિહ્ન

વિકિપીડિયામાંથી
ભારતીય રૂપિયા ચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

ભારતીય રૂપિયા ચિહ્ન () એ ભારતના રૂપિયા માટે વપરાતું સત્તાવાર ચિહ્ન છે.

આ ચિહ્ન ભારતમાં એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલ છે. ૧૫ જુલાઇ, ૨૦૧૦ ના રોજ ભારત સરકાર દ્વારા આ ચિહ્ન ભારતીય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.[] આ ચિહ્ન દેવનાગરી - "र" અને લેટીન "R" નાં મિશ્રણથી બનાવવામાં આવેલ છે. ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજથી ભારતીય રૂપિયાનું આ ચિહ્ન યુનિકોડ અક્ષર સમૂહમાં U+20B9 સ્થાન ધરાવે છે.[]

આ પહેલા ભારતીય રૂપિયા માટે Rs અથવા Re અથવા ભારતીય ભાષામાં રૂ. જેવા ચિહ્નો વપરાતા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Cabinet approves new rupee symbol". Times of India. 15 July 2010. Retrieved 15 July 2010.
  2. Michael Everson (19 July 2010). "Proposal to encode the INDIAN RUPEE SIGN in the UCS" (PDF). Retrieved 30 July 2010.