ભોલાવ (તા.ભરૂચ)

વિકિપીડિયામાંથી



ભોલાવ (તા.ભરૂચ)
—  ગામ  —
ભોલાવ (તા.ભરૂચ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′18″N 72°59′45″E / 21.705136°N 72.995875°E / 21.705136; 72.995875
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૯૨ ૦૧_
    વાહન • જીજે - ૧૬

આ ગામ (તા.ભરૂચ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ ભરૂચ ની નજીક વસ્યુ હોવાથી તેનો વિકાસ સારો થયો છે.

આ ગામમાં પોલીટેકનીક કોલેજ, એન્જિન્યરીંગ કોલેજ તથા જી.આઇ.ડી.સી.નો પણ સમાવેશ થઇ ગયો છે. આ ઉપરાંત કેટલીક રહેઠાણ માટેની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટરો અને મોટી હોટલો પણ બની છે. જેના કારણે આ ગામના તથા આજુબાજુનાં ગામના લોકો પણ પોતાની રોજી રોટી કમાવા આ જગ્યાની મદદ લઇ શકે છે.