મણિપુરના જિલ્લાઓની યાદી
Appearance
મણિપુર રાજ્યને કુલ ૧૬ જિલ્લાઓમાં વિભાજીત કરવામાં આવેલું છે. શરૂઆતમાં કુલ નવ જ જિલ્લા હતા, પરંતુ ૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ૭ નવા જિલ્લાઓની રચના થતા જિલાઓની કુલ સંખ્યા ૧૬ થઈ.[૧]
વિભાગો અને જિલ્લાઓ
[ફેરફાર કરો]- આંતરિક મણિપુર વિભાગ: (ઇમ્ફાલ) - વિષ્ણુપુર, ઇમ્ફાલ પશ્ચિમ , ઇમ્ફાલ પૂર્વ , થૌબલ અને કાકચિંગ
- ઉત્તર મણિપુર વિભાગ: (ઉખરુલ) - તમેન્ગલોન્ગ, કાંગપોક્પી, સેનાપતિ, ઉખરુલ અને કામજોન્ગ
- દક્ષિણ મણિપુર વિભાગ: (ચુરાચાંદપુર) - જીરીબામ, નોની, ફેરઝાલ, ચુરાચાંદપુર, ચંડેલ અને તેંગ્નૌપાલ
જિલ્લાઓ
[ફેરફાર કરો]મણિપુર રાજ્યના ૧૬ જિલ્લાઓ નીચે મુજબ છે:
સંજ્ઞા | જિલ્લો | વડું મથક | વસ્તી (૨૦૧૧)[૨] | વિસ્તાર (ચો. કિ.મી.) | ગીચતા (/ચો. કિ.મી.) | અધિકૃત વેબસાઇટ |
BI | વિષ્ણુપુર | વિષ્ણુપુર | ૨૪૦૩૬૩ | ૪૯૬ | ૪૧૫ | http://bishnupur.nic.in/ |
TH | થૌબલ | થૌબલ | ૪૨૦૫૧૭ | ૫૧૪ | ૭૧૩ | http://thoubal.nic.in/ |
EI | ઇમ્ફાલ પૂર્વ | પોરોમપાટ, ઇમ્ફાલ | ૪૫૨૬૬૧ | ૭૧૦ | ૫૫૫ | http://imphaleast.nic.in/ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન |
WI | ઇમ્ફાલ પશ્ચિમ | લામ્ફેલપાટ, ઇમ્ફાલ | ૫૧૪૬૮૩ | ૫૧૯ | ૮૪૭ | http://imphalwest.nic.in/ |
SE | સેનાપતિ | સેનાપતિ | ૩૫૪૭૭૨ | ૩૨૬૯ | ૧૧૬ | http://Senapati.nic.in/ |
UK | ઉખરુલ | ઉખરુલ | ૧૮૩૧૧૫ | ૪૫૪૭ | ૩૧ | http://ukhrul.nic.in/ |
CD | ચંડેલ | ચંડેલ | ૧૪૪૦૨૮ | ૩૩૧૭ | ૩૭ | http://chandel.nic.in/ |
CC | ચુરાચાંદપુર | ચુરાચાંદપુર | ૨૭૧૨૭૪ | ૪૫૭૪ | ૫૦ | http://churachandpur.nic.in/ સંગ્રહિત ૨૦૧૮-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન |
TA | તમેન્ગલોન્ગ | તમેન્ગલોન્ગ | ૧૪૦૧૪૩ | ૪૩૯૧ | ૨૫ | http://tamenglong.nic.in/ |
હજુ નક્કી નથી થઈ | જીરીબામ | જીરીબામ | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
KPI | કાંગપોક્પી (સદર હિલ્સ) | કાંગપોક્પી | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. સેનાપતિ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
KAK | કાકચિંગ | કાકચિંગ | સર્વે બાકી | બાકી | બાકી | http://www.kakching.nic.in/ સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન |
હજુ નક્કી નથી થઈ | તેંગ્નૌપાલ | તેંગ્નૌપાલ | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. ચંડેલ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
હજુ નક્કી નથી થઈ | કામજોન્ગ | કામજોન્ગ | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. ઉખરુલ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
હજુ નક્કી નથી થઈ | નોની | લોન્ગમેઇ | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. તમેન્ગલોન્ગ જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
PZ | ફેરઝાલ | ફેરઝાલ | સર્વે બાકી | બાકી | બાકી | હજુ બનાવવાની બાકી. ચુરાચાંદપુર જિલ્લામાંથી છૂટો પાડીને બનાવ્યો. |
References
[ફેરફાર કરો]- ↑ Esha Roy (૨૦ ડિસેમ્બર ૨૦૧૬). "Simply put: Seven new districts that set Manipur ablaze". સમાચાર. ઇન્ડિયન એક્સ્પ્રેસ (અંગ્રેજી દૈનિક). મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૭.
- ↑ "Ranking of Districts by Population Size, 2001 and 2011" (XLS). The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. 2010–2011. મેળવેલ 18 સપ્ટેમ્બર 2011.CS1 maint: date format (link)
] ૪૭