વિકિપીડિયા:Meetup/ગોરજ૧

વિકિપીડિયામાંથી

ક્યાં, કેવી રીતે, ક્યારે[ફેરફાર કરો]

સ્થળ[ફેરફાર કરો]

મુની સેવા આશ્રમ
સરનામું:
મુની સેવા આશ્રમ,
મુકામ પોસ્ટ ગોરજ,
તાલુકો: વાઘોડિયા,
જિલ્લો: વડોદરા. ૩૯૧ ૭૬૦

કેવી રીતે પહોંચવું[ફેરફાર કરો]

 • ટ્રેન અથવા હવાઈ મુસાફરી દ્વારા વડોદરા આવવું.
 • મુની સેવા આશ્રમ વડોદરા ના વાઘોડિયા તાલુકા માં આવેલ ગોરજ ગામ નજીક સ્થિત છે. આશ્રમ વડોદરા થી લગભગ ૩૫ કિલોમીટર દુર આવેલ છે.
 • વડોદરા રેલ વે સ્ટેશન થી આશ્રમ :
આશ્રમ દ્વારા વડોદરાથી આશ્રમ પહોચવા માટે એસી બસ શટલ સેવા ચલાવવામાં આવે છે, જેનો લાભ આશ્રમની વડોદરા ઓફીસ પરથી મેળવી શકાશે (એક કલાક ની મુસાફરી નું ભાડું 30 રૂપિયા રાખેલ છે).
 • આશ્રમ ની વડોદરા ઓફીસ નું સરનામું:
૧૨, બ્લુ ચીપ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર
કાળા ઘોડા પાસે ,
વાકળ સેવા કેન્દ્ર સામે, સયાજીગંજ
વડોદરા - ૩૯૦ ૦૦૫
ફોન: ૯૧-૨૬૫-૬૫૫૨૫૩૦
 • બસ ના સમય:
વડોદરા ઓફીસથી આશ્રમ : ૮:૨૫ (સવારે), ૨:૨૫ (બપોરે), ૬:૪૦ (સાંજે)
આશ્રમથી વડોદરા ઓફીસ : ૬:૨૦ (સવારે), ૧:૨૦ (બપોરે), ૫:૩૦ (સાંજે)

સમય[ફેરફાર કરો]

૨૭ જૂન, ૨૦૧૫ (સવારે ૧૦ થી બપોરે ૧)

એજન્ડા[ફેરફાર કરો]

 • વિકિપીડિયામાં કેવી રીતે યોગદાન આપવું?
 • કન્ટેન્ટ ટ્રાન્સેલશન/ભાષાંતર સાધનનો ઉપયોગ.
 • વિકિપીડિયાનો શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ કેવી રીતે કરવો.
 • ...

હું હાજર રહીશ[ફેરફાર કરો]

 1. KartikMistry (ચર્ચા) ૨૦:૪૩, ૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
 2. Mihir Pathak
 3. Lakhan Samani
 4. Alish Vaghadiya
 5. Upendra Jani
 6. તમારું નામ-સહી
 1. એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૦૬, ૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

ક્ષમાપના[ફેરફાર કરો]

 • હાજર નહિ રહી શકું પણ મીટઅપને હાર્દિક શુભકામનાઓ. આ વિસ્તારમાં રહેતા કે પહોંચી શકતા વધુને વધુ મિત્રો આ કાર્યક્રમનો લાભ લે તેવી અપીલ છે. આ કાર્યક્રમના અનુભવથી અન્યત્ર પણ મિત્રો આવા કાર્યક્રમ યોજવાનું વિચારશે. શુભેચ્છા અને ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
 • બેંગલોર મા હોવાથી હાજર નહિ રહી શકું પણ મીટઅપને હાર્દિક શુભકામનાઓ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૩૭, ૨૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]