થેપલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું બાહ્ય કડીઓ. ઢેબરા પણ કહેવાય છે. |
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[ચિત્ર:Thepala.JPG|200px|thumb|મેથીના થેપલા]] |
[[ચિત્ર:Thepala.JPG|200px|thumb|મેથીના થેપલા]] |
||
'''થેપલા''' અથવા '''ઢેબરા''' એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે [[ઘઉં]]ના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. નરમ થેપલાને ઓછા તેલમાં છીછરા તવા પર સાંતળીને બનાવાય છે. નરમ થેપલાં બટેટાની સૂકી ભાજી કે [[છૂંદો|છૂંદા]] સાથે ખવાય છે. કડક થેપલાં ઉંડા તવામાં વધુ તેલમાં થેપલીયાથી દાબ આપતા આપતા તળીને બનાવાય છે. કડક થેપલાં ઘણાં દિવસ સૂધી ટકે છે અને તેને સૂકા નાસ્તા તરીકે ખવાય છે. આજ કાલ બજારમાં [[પાણીપૂરી]] અને [[પાવભાજી]]ના સ્વાદવાળા કડક થેપલા સુદ્ધાં મળવા માંડ્યા છે. |
'''થેપલા''' અથવા '''ઢેબરા''' એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે [[ઘઉં]]ના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. નરમ થેપલાને ઓછા તેલમાં છીછરા તવા પર સાંતળીને બનાવાય છે. નરમ થેપલાં બટેટાની સૂકી ભાજી કે [[છૂંદો|છૂંદા]] સાથે ખવાય છે. કડક થેપલાં ઉંડા તવામાં વધુ તેલમાં થેપલીયાથી દાબ આપતા આપતા તળીને બનાવાય છે. કડક થેપલાં ઘણાં દિવસ સૂધી ટકે છે અને તેને સૂકા નાસ્તા તરીકે ખવાય છે. આજ કાલ બજારમાં [[પાણીપૂરી]] અને [[પાવભાજી]]ના સ્વાદવાળા કડક થેપલા સુદ્ધાં મળવા માંડ્યા છે.very good |
||
==વિવિધ રૂપો== |
==વિવિધ રૂપો== |
૧૩:૩૫, ૧૮ મે ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન
થેપલા અથવા ઢેબરા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. નરમ થેપલાને ઓછા તેલમાં છીછરા તવા પર સાંતળીને બનાવાય છે. નરમ થેપલાં બટેટાની સૂકી ભાજી કે છૂંદા સાથે ખવાય છે. કડક થેપલાં ઉંડા તવામાં વધુ તેલમાં થેપલીયાથી દાબ આપતા આપતા તળીને બનાવાય છે. કડક થેપલાં ઘણાં દિવસ સૂધી ટકે છે અને તેને સૂકા નાસ્તા તરીકે ખવાય છે. આજ કાલ બજારમાં પાણીપૂરી અને પાવભાજીના સ્વાદવાળા કડક થેપલા સુદ્ધાં મળવા માંડ્યા છે.very good
વિવિધ રૂપો
- સાદાં થેપલા
- મેથીના થેપલા
- કોથમીરના થેપલા
બાહ્ય કડીઓ
- મેથીના ઢેબરા બનાવવાની રીત, તરલા દલાલ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |