લખાણ પર જાઓ

ભુવડ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
સાફ-સફાઇ.
ટેગ: Undo
ચંદ્રવંશી યદુવંશી જામ લાખા ફુલાણી
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
{{સુધારો|date=૨૦૨૩}}
{{સુધારો|date=૨૦૨૩}}
'''ભુવડ ચાવડા''' [[કચ્છ જિલ્લો|કચ્છના]] [[રાજપૂત]] હતા, જે ઇ.સ. ૧૦મી સદીમાં કચ્‍છમાં [[કેરા (તા. ભુજ)|કેરા]]માં શાસન કરતા રા'લાખા અથવા લાખોજી જાડેજાના અંગત રાજદ્વારી દરબારી હતા.
'''ભુવડ ચાવડા''' [[કચ્છ જિલ્લો|કચ્છના]] [[રાજપૂત]] હતા, જે ઇ.સ. ૧૦મી સદીમાં કચ્‍છમાં [[કેરા (તા. ભુજ)|કેરા]]માં શાસન કરતા [[ચંદ્રવંશી]] [[યદુવંશી રાજપૂત|યદુવંશી]] રા'લાખા ફુલાણી અથવા લાખોજી જાડેજાના અંગત રાજદ્વારી દરબારી હતા.


== મૃત્યુ ==
== મૃત્યુ ==

૧૯:૨૭, ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

ભુવડ ચાવડા કચ્છના રાજપૂત હતા, જે ઇ.સ. ૧૦મી સદીમાં કચ્‍છમાં કેરામાં શાસન કરતા ચંદ્રવંશી યદુવંશી રા'લાખા ફુલાણી અથવા લાખોજી જાડેજાના અંગત રાજદ્વારી દરબારી હતા.

મૃત્યુ

શુરવીર ભુવડ ચાવડાની ખાંભી, ભુવડ ગામ, કચ્છ

ભુવડનો વધ કાઠીઓ અથવા લાખા ફુલાના જાડેજા દ્વારા ૧૩૨૦માં કરવામાં આવ્યો હતો. ભુવડના માથાં વગરના ધડે પણ યુદ્ધ ચાલુ રાખ્યું હતું તેવું કહેવાય છે. ભુવડની લાલ રંગની માથાં વગરની મૂર્તિ કચ્છ જિલ્લાના અંજારથી ૨૦ કિમી દૂર આવેલા ભુવડ ગામમાં આવેલી છે. તેની બાજુમાં ભુવડ જોડે યુદ્ધમાં ખપી ગયેલ યોદ્ધાઓના પાળીયાઓ આવેલા છે.[] અહીં ભુવડ ચાવડાનો ચમત્‍કારીક ઓરડો અને યશપાલ ચાવડાની ખાંભી હયાત છે.

સંદર્ભ

  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.