વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) તાલુકો અલગ પાડ્યો. ઇન્ફોબોક્સ. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારો. |
||
લીટી ૫૮: | લીટી ૫૮: | ||
}} |
}} |
||
[[ચિત્ર:Vanasda bazar.JPG|thumb|240px|right| વાંસદાનો એક માર્ગ]] |
[[ચિત્ર:Vanasda bazar.JPG|thumb|240px|right| વાંસદાનો એક માર્ગ]] |
||
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]] |
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]ના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું. |
||
== મહત્વના સ્થળો == |
== મહત્વના સ્થળો == |
||
લીટી ૬૬: | લીટી ૬૬: | ||
* ટાઉન હોલ |
* ટાઉન હોલ |
||
* પ્રતાપ હાઇસ્કૂલ |
* પ્રતાપ હાઇસ્કૂલ |
||
⚫ | |||
* જલારામ મંદિર |
* જલારામ મંદિર |
||
* અજમલગઢ ( [[ઘોડમાળ]] ) |
* અજમલગઢ ( [[ઘોડમાળ]] ) |
||
⚫ | |||
== આ પણ જુઓ == |
== આ પણ જુઓ == |
૦૯:૨૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
વાંસદા | |
---|---|
નગર | |
વાંસદાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય પ્રમાણભૂત સમય) |
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.
મહત્વના સ્થળો
- રાજમહેલ
- ઘડિયાળ ટાવર
- કોટેજ હોસ્પિટલ
- ટાઉન હોલ
- પ્રતાપ હાઇસ્કૂલ
- જલારામ મંદિર
- અજમલગઢ ( ઘોડમાળ )
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય)
આ પણ જુઓ
બાહ્ય કડીઓ
- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી
- વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન ડોટકોમ પર
- ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી
- સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ
- વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |