૧૨,૭૪૩
edits
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
નાનું (2405:204:8488:CCA3:0:0:298C:68B1 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા ક...) |
||
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
{{સ્ટબ}}
[[શ્રેણી:ભારતની ઋતુઓ]]
[[શ્રેણી:સમય]]
[[શ્રેણી:ભારતીય પંચાંગ]]
[[શ્રેણી:આબોહવા]]
|
edits