લખાણ પર જાઓ

વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (ટિપ્પણી) દ્વારા ૧૪:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર્સ

પુનરીક્ષક

સ્વતઃ પુનરીક્ષિત

સ્વતઃ પરીક્ષિત

બૉટ

નામાંકન

ઉત્પાત રોકવાની કામગીરી વધું સરળ બને તે માટે હું આ અધિકારો માટે @KartikMistry:ના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ આ નામાંકન માટેની સહમતી અહીં વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ: તાજા પરિવર્તનો પર બાજ નજર રાખતા કાર્તિકભાઇ આ અધિકાર માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ-એ. આર. ભટ્ટ ૧૮:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
  3. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૧૬:૧૧, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  4. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૬:૫૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  5. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૪ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

@KartikMistry:,આપનું નામાંકન કરવામાં આવ્યું હતું તે અહીં મેટા પર રાખવામાં આવ્યું છે, પણ આપના દ્વારા નમાંકનનો સ્વીકાર કે અસ્વીકાર ન કરાયો હોવાથી તે અનિર્ણીત્ છે. આપ ઇચ્છો તો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

સ્વીકારેલ છે. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]