લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Dsvyas/Archive 12

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
વર્ષ ૨૦૧૮ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

Supporting Indian Language Wikipedias Program

[ફેરફાર કરો]

હેલ્લો, Supporting Indian Language Wikipedias Program અંતર્ગત મેં લેપટોપ અને સ્કેનરની માંગણી કરેલ છે. રિક્વેસ્ટ પેજ પર મારી રિક્વેસ્ટ વાંચી આપને યોગ્ય લાગે તો મંતવ્ય લખી રિક્વેસ્ટ ને સપોર્ટ કરશો. Gazal world (ચર્ચા) ૧૭:૩૮, ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

આભાર. --Gazal world (ચર્ચા) ૦૧:૦૭, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

ડૉ. કેસર મકવાણા. ખ્યાતનામ સાહિત્યકાર

[ફેરફાર કરો]

સાહેબ આ સંપાદન નેમુખ્ય પાના પર સ્થાપિત કરવા વિનંતી સહ ધન્યવાદ Jivanbhai Mayatra (ચર્ચા) ૨૧:૩૧, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST) Jivanbhai Mayatra (ચર્ચા) ૨૧:૩૧, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન

[ફેરફાર કરો]

વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન#નામાંકન#અનંત રાઠોડ જોઈ લેવા વિનંતી. ચર્ચા:પ્રસ્તુત લેખ પરની છેલ્લી ચર્ચા પન જોઈ લેવા વિનંતી. આભાર. --Gazal world (ચર્ચા) ૦૩:૫૭, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

કરું છું....--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૯, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]
Done. આભાર. --Gazal world (ચર્ચા) ૨૧:૩૫, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

માણસ અને ભગવાન

[ફેરફાર કરો]

અહીં માણસ અને ભગવાન વ્યાખ્યાઓ છે. માણસ અનંત વર્તુળ છે જેને પરિમિતિ ન હોય પણ નિશ્ચિત બિંદુ પર કેન્દ્ર છે. જયારે ભગવાન અનંત વર્તુળ પણ છે જેને પરિમિતિ ન હોય પણ દરેક જગ્યાએ કેન્દ્ર છે. ભગવાન દરેક હાથે જુએ છે, દરેક આંખો સાથે જુએ છે, દરેક પગ સાથે ચાલે છે, દરેક શરીરમાં શ્વાસ લે છે, તે જીવંત વસ્તુઓમાં રહે છે, દરેક મોંથી બોલે છે અને દરેક મનમાં વિચાર કરે છે. જો મનુષ્ય સ્વયં ચેતના કેન્દ્રને અનંત સુધી નિર્દેશ કરી શકે છે, તો તે ભગવાન બની શકે છે અને સમગ્ર દુનિયાને જીતી શકે છે. સમજવા માટે મુખ્ય વસ્તુ ચેતના છે. અહીં અંધારામાં અનંત રેખા છે એમ ધારો. આપણે રેખા જોઈ શકતા નથી, પરંતુ તે રેખા પર પ્રકાશિત બિંદુ છે જે ગતિમાં છે. જેમ જેમ બિંદુ આગળ વધે છે તે રેખાના જુદા જુદા ભાગો પ્રકાશિત થાય છે, અને પાછળની તરફ ફરીથી રેખા અંધકાર બનતી જાય છે. આ પ્રકાશ બિંદુ સાથે ચેતનાની તુલના કરો. ભૂતકાળના અનુભવોનુ સ્થાન આપણા વર્તમાન અનુભવો લઈ લે છે, અને ભૂતકાળના અનુભવો અવચેતનમાં જાય છે. ભૂતકાળના અનુભવોના અસ્તિત્વ વિશે આપણને ભાન નથી, પરંતુ અજ્ઞાનપણે તેઓ આપણા શરીર અને મન પર અસર કરી રહ્યા છે. હાલમાં જુદાં જુદાં જુદાં કામો આપણે અભાનપણે કરીએ છીએ જે અગાઉ સભાનપણે કરતા હતા, આપમેળે કામ કરવા માટે તેને પૂરતો ધક્કો પહેલેથી આપી દીધો છે. હવે જો આપણે સભાનપણે અભાનપણાના કામ કરવાનો રસ્તો શોધી શકીએ તો આપણે એક સમયે રેખા ઉપર તમામ બિંદુ પ્રકાશ પાડી શકીએ છીએ. જેમ આપણે રેખાના તમામ બિંદુઓને જોઈ શકીએ છીએ જેનો અર્થ છે કે આપણું સ્વભાનતા કેન્દ્ર બિંદુ હવે અનંત સુધી વિકસિત થયું છે. અને તેથી મનુષ્ય ભગવાન બની શકે છે. તેથી આપણે આપણા પ્રકાશિત બિંદુને અનંત સુધી વધારીએ છીએ (સ્વયં સભાનતા વધારીએ) તો આપણે ભગવાન તરફ આગળ વધી રહ્યા છીએ અથવા તો ભગવાનો સાક્ષસાત્કાર કરી રહ્યા છીએ.

ઢાંચો:User IRC

[ફેરફાર કરો]

હવે તમે સભ્ય પાનાં પર {{User IRC|nick=Dhaval}} વાપરી શકો છો! :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૮, ૨૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

આભાર કાર્તિકભાઈ! મેં કોડ દ્વારા IRCનું ખોખું બનાવેલું હતું તેને બદલે હવે આ ઢાંચો વાપર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૪, ૨૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી સભ્યની ચર્ચા:ચોખીઆમલી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

Sanga padvi (ચર્ચા) ૦૨:૦૪, ૩૧ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

પૃષ્ઠ દુર કરવાં વિનંતી

[ફેરફાર કરો]

તાજેતરમાં જ રચાયેલું પરીક્ષા તૈયારી નામનું પૃષ્ઠ વિકિપીડિયાના લેખની પોલિસીઓ અને માપદંડોની એકદમ વિરુદ્ધ છે. આ પૃષ્ઠને તાત્કાલિક અસર થી દુર કરવાં વિનંતી. --Hardhrol (ચર્ચા) ૧૬:૨૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું.. @Hardhrol:, ધ્યાન દોરવા બદલ આભાર અને દૂર કરવામાં મોડું થયું તે બદલ માફી ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]