સમુદાય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સમુદાય કે સમૂહ એ ચોક્કસ ભૌગૌલિક પ્રદેશ માં વસતા માનવીઓ નો સમૂહ છે

એક પ્રદેશ માં વસતા હોવાથી કે એક જ પ્રદેશ થી ભાષાથી,સંસ્કૃતિ થી , રિવાજ - પરંપરાઓથી વગેરે થી જોડાયેલ હોવાથી અમુક લક્ષણો સમાન જોવા મળે છે

તેથી સમુદાય ના સભ્યો વચ્ચે અન્ય સમુદાય ના સભ્યો કરતા પરસ્પર અમેપણા ની ભાવના પ્રબળ હોય છે

અને સમુદાય ના સભ્યો વચ્ચે પ્રાદેશિક સમાનતા ને કારણે સભ્યો પ્રત્યે સહાનુભૃતી અન્ય સમુદાય ના સભ્યો કરતા પોતાના સમુદાય ના સભ્ય પ્રત્યે વિશેષ હોય છે

પ્રદેશો અનુસાર અનેક સમુદાયો રચાયેલા હોય છે

ગ્રામ્ય સમુદાય અને શહેરી સમુદાય એ

સમુદાય ના ઉદાહરણો છે

સંયુક્ત વિશ્વસંઘ દ્વારા આજે સમગ્ર માનવજાતિ નો વૈશ્વિક સમુદાય પણ છે