સુગમ સંગીત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સુગમ સંગીત ભારતીય સંગીત વિદ્યાનું એક અંગ છે.  જે સરળતાથી શીખી કે ગાઇ શકાય, જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય તેને સુગમ સંગીત તરીકે ઓળખવામાં આવે છે. લોકપ્રિય ગીત, લોકપ્રિય સંગીત, ભજન, ફિલ્મ ગીતો વગેરે આ પ્રકારના સંગીતની શ્રેણીમાં આવે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. डॉ॰ उमाशंकर तिवारी (1997). आधुनिक गीतकाव्य. वाणी प्रकाशन. પાનું 135. ISBN 9788170555407.