લખાણ પર જાઓ

સોનૂ નિગમ

વિકિપીડિયામાંથી
સોનૂ નિગમ
પાર્શ્વ માહિતી
શૈલીપોપ, પાર્શ્વ ગાયક
વ્યવસાયોગાયક, અભિનેતા, સંગીત નિર્દેશક, રેડિયો જોકી
સક્રિય વર્ષો૧૯૮૫થી હાલ
વેબસાઇટsonuniigaam.in

સોનૂ નિગમ (હિંદી: सोनू निगम; જન્મ ૩૦ જુલાઈ ૧૯૭૩, ફરીદાબાદ , હરિયાણા, ભારત)[૧] એ એક ભારતીય પાર્શ્વગાયક છે જેના સંખ્યાબંધ ગાયન હિંદી, કન્નડ ફિલ્મો, તથા તમિલ, આસામી, પંજાબી, બંગાળી, મરાઠી અને તેલુગુ ભાષામાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે સંખ્યાબંધ ભારતીય પોપ આલ્બમ રિલીઝ કર્યા છે અને થોડા હિન્દી ફિચર ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કારકિર્દી[ફેરફાર કરો]

Sonu Nigam during a Peace Rally in Mumbai on 20th November, 2011

પ્રારંભિક વર્ષો અને પાર્શ્વગાયક[ફેરફાર કરો]

સોનૂ નિગમે ત્રણ વર્ષની વયે તેમના ગાયન કારકિર્દીની શરૂઆત કરી હતી, પહેલીવાર જ્યારે તે સ્ટેજ પર તેના પિતા સાથે મોહમ્મદ રફી ના ગીત "ક્યા હૂઆ તેરા વાદા, વો કસમ વો ઈરાદા" ગાવા જોડાયા ત્યાર પછી સોનુ તેના ગીત જાહેર સમારોહ તથા લગ્ન પ્રસંગે તેમના પિતા સાથે ગાવા લાગ્યા. તેના કિશોરવયના વર્ષોમાં તેમણે સફળતાપૂર્વક અનેક સંગીત સ્પર્ધામાં ભાગ લીધો. તેઓ ૧૯ વર્ષની વયે તેમના પિતા સાથેમુંબઇ આવી ને બોલીવુડ મા ગાયન કારકિર્દી શરૂ કરી.[૨]

તેમનો શરુઆત નો સમય મુંબઈ મા ખુબજ સંઘર્ષમય હતો, શરુઆત મા મોહમ્મદ રફી ના ગીત મુખ્યત્વે રફી કી યાદે આલ્બમ ટી-સિરીઝ દ્વારા પ્રકાશિત ગીતો ગાતા હતા.પ્રયોજક ગુલશન કુમારે સોનુ ની પ્રતિભા ઓળખી દર્શકો સુધી પહોંચવા માટે તક આપવા મા મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સોનૂ નિગમે પ્રથમ એપિસોડ 'સ રે ગા મા'મા ૧ મે ૧૯૯૫ ના રોજ યજમાન તરીકે આવ્યા. ટેલિવિઝન ગાયનની પ્રતિભા સ્પર્ધા જલ્દી એક ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ લોકપ્રિય શો બની ગયી. ત્યારબાદ તેમનુ ગાયેલ ગીત "અચ્છા સીલા દિયા" આલ્બમ બેવફા સનમ (૧૯૯૫) જે ખૂબ સફળ થયુ હતુ.

રેડિયો અને અભિનય[ફેરફાર કરો]

સાલ ૨૦૦૬ મા, સોનૂ નિગમ યજમાન તરીકે પોતાના રેડિયો કાર્યક્રમ જીવન ની ધૂન સોનૂ નિગમ સાથે રેડિયો સીટી ૯૧.૧ એફએમ કર્યો, where he had the opportunity to interview music industry greats, including લતા મંગેશકર on the last aired episode.[૩]

Nigam's acting career[૪] started as a child artist in a number of films including 1983's Betaab. As an adult, he has acted in a few more films, namely Jaani Dushman: Ek Anokhi Kahani alongside Sunny Deol, Manisha Koirala and અક્ષય કુમાર as well as other actors; Kash Aap Hamare Hote, where he plays the male lead opposite Juhi Babbar, daughter of Raj Babbar; and most recently, Love in Nepal with Flora Saini and Sweta Keswani, where he again plays a leading role. None of the films have done well at the box office, although his acting was much better appreciated in his last venture. He has not taken up acting since Love in Nepal, but has recently been said to be involved in another film as a lead actor. The film, called Ankhon Ankhon Mein, is about a blind singer.[૫]

ટેલિવિઝન[ફેરફાર કરો]

He was a judge/mentor on the first season of X Factor (India) (May 29, 2011 – September 2, 2011) along with Sanjay Leela Bhansali અને શ્રેયા ઘોષાલ.[૬]

ભાવિ પ્રોજેકટો[ફેરફાર કરો]

સોનૂ અત્યારે અંગ્રેજી આલ્બમ સ્પિરિટ અનફોલ્ડિંગ પર કાર્ય કરે છે.[૭]

He is working on a project called Time Travel, wherein his voice will be aligned with recordings of other singers in Hindi songs.[૮]

In Kannada[ફેરફાર કરો]

સોનુ નિગમે, હિન્દી ગાયન દ્વારા તેની ફિલ્મ કારકિર્દી શરૂ કરી, પરંતુ કન્નડા ફિલ્મ મા તેમનુ પ્રથમ ગીત રેકોર્ડ થયુ. તેમનુ પ્રથમ ફિલ્મ ગીત "ઈલો યરો હેગો" in the year 1996 from the film Jeevanadi starring Vishnuvardhan was composed by Music director Koti and written by lyricist R.N.Jayagopal [સંદર્ભ આપો]. He got his first break to sing for the movie Janum in the year 1990. Though the film flopped, he got noticed by the famous Gulshan Kumar. He offered Sonu to sing in the film Bewafa Sanam. The song "Accha Sila Diya" became that year's biggest hit. He shot to fame and was noticed by one and all.. 'Nigam has sung almost 600 Kannada songs till date[ક્યારે?] and has also won various awards.[સંદર્ભ આપો]

વ્યક્તિગત જીવન અને સ્વેચ્છિક કાર્ય[ફેરફાર કરો]

સોનુ નિગમ એક ગાયક કુટુંબ મા થી આવે છે. તેમના માતાપિતા અગમકુમાર તથા શોભા નિગમ છે. તેમને બે બહેનો મીનલ અને નિકિતા છે. છેલ્લા થોડા વર્ષોમાં તેના પિતા એ"બેવફાઈ", "ફિર બેવફાઈ" અને, તાજેતરમાં, "બેવફાઈ કા આલમ" સહિત અનેક હીટ આલ્બમ રજૂ કર્યા છે. નિકિતા પણ ખ્યાતિપ્રાપ્ત ગાયક છે અને તેના નામ પર ઘણા ગીતો અને પુરસ્કારો છે, બંને ભાષા હિંદી અને કન્નડા. સોનુ ના લગ્ન૧૫ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ મધુરિમા સાથે થયા અને સંતાન મા એક પુત્ર નેવાન છે. નેવાન ને પણ સંગીત મા ખૂબ રસ છે અને તાજેતરમાં લતા મંગેશકર સાથે ગીત રેકોર્ડ કર્યુ છે.

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

નીચે પ્રમાણે સોનુ નિગમ ને પુરસ્કાર મળેલ છે[૯]

 • ફિલ્મફેર પુરસ્કારો
  • ૧૯૯૭ - નામાંકિત - રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક માટે - "સંદેશે આતે હૈ" - બોર્ડર ( રૂપકુમાર રાઠોડ સાથે)
  • ૧૯૯૯ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "ઈશ્ક બીના" - તાલ
  • ૨૦૦૦ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "તુ ફિઝા હે" - ફિઝા
  • ૨૦૦૦ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "પંછી નદિયા" - રિફ્યુજી
  • ૨૦૦૧ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "સૂરજ હુઆ મદ્ધમ" - કભી ખુશી કભી ગમ
  • ૨૦૦૨ - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Saathiya" - Saathiya
  • ૨૦૦૩ - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kal Ho Naa Ho" - Kal Ho Naa Ho
  • ૨૦૦૪ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Do Pal" - Veer-Zaara
  • ૨૦૦૪ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Hoon Na" - Main Hoon Na
  • ૨૦૦૪ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Tumse Milke Dil Ka" - Main Hoon Na
  • ૨૦૦૫ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Dheere Jalna" - Paheli
  • ૨૦૦૫ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Piyu Bole" - Parineeta
  • ૨૦૦૬ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kabhi Alvida Naa Kehna" - Kabhi Alvida Naa Kehna
  • ૨૦૦૭ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Agar Kahoon" - Om Shanti Om
  • ૨૦૦૮ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Inn Lamhon Ke" - Jodhaa Akbar
  • ૨૦૦૭ - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Shukran Allah" - Kurbaan (with Salim Merchant)
 • Filmfare Awards South
  • 2007 - જીત્યા - Best Male Playback Singer (Kannada) - "Ninnindale Ninnindale" - Milana
  • 2008 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક (Kannada) - "Eenagali Mundhe Saagu" - Mussanjemaatu [૧૦]
  • 2008 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક (Kannada) - "Mayavagide Manasu" - Haage Summane
  • 2010 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક (Kannada) - "Hrudayave" - Krishnan Love Story
 • Star Screen Awards
  • 1998 - જીત્યા - Best Male Pop Artist
  • 2000 - નામાંકિત - Best Male Playback Singer - "Panchhi Nadiyaan" - Refugee
  • 2001 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Tanhayee" - Dil Chahta Hai
  • 2001 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Is Pyaar Ko Main Kya Naam Doon" - Mujhe Kucch Kehna Hai
  • 2003 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kal Ho Naa Ho" - Kal Ho Naa Ho
  • 2004 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Tumse Milke Dil Ka" - Main Hoon Na
  • 2005 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Dheere Jalna" - Paheli
  • 2006 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Baawri Piya Ki" - Babul
 • International Indian Film Academy Awards
  • 2000 - નામાંકિત - Best Male Playback Singer - "Panchhi Nadiyaan" - Refugee
  • 2001 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Suraj Hua Maddham" - Kabhi Khushi Kabhie Gham...
  • 2001 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "You Are My Soniya" - Kabhi Khushi Kabhie Gham...
  • 2002 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Saathiya" - Saathiya
  • 2003 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kal Ho Naa Ho" - Kal Ho Naa Ho
  • 2004 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Hoon Na" - Main Hoon Na
  • 2005 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Piyu Bole" - Parineeta
  • 2006 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kabhi Alvida Naa Kehna" - Kabhi Alvida Naa Kehna
  • 2009 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "All Izz Well" - 3 Idiots
 • Zee Cine Awards
  • 1997 - જીત્યા - Best Male Playback Singer - "Sandese Aate Hain" - Border
  • 2001 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક – Male - "સૂરજ હૂઆ મઘમ" - Kabhi Khushi Kabhie Gham...
  • 2001 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Tanhayee" - Dil Chahta Hai
  • 2002 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Saathiya" - Saathiya
  • 2003 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kal Ho Naa Ho" - Kal Ho Naa Ho
  • 2004 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Hoon Na" - Main Hoon Na
  • 2005 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Piyu Bole" - Parineeta
  • 2005 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Dheere Jalna" - Paheli
  • 2006 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Kabhi Alvida Na Kehna" - Kabhi Alvida Naa Kehna
  • 2007 - નામાંકિત - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Agar Kahoon" - Om Shanti Om
 • MTV Immies
  • 2002 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Saathiya" - Saathiya
  • 2003 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક- "Main Hoon Na" - Main Hoon Na
  • 2004 - જીત્યા - Best Pop Album - Chanda Ki Doli
 • MTV Style Awards
  • 2003 - Style Icon 2003
  • 2005 - Style Icon 2005
 • Annual Central European Bollywood Awards
  • 2007 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Agar Kahoon" - Om Shanti Om
  • 2008 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Inn Lamhon Ke Daaman Me" - Jodhaa Akbar
  • 2009 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Shukran Allah" - Kurbaan
 • Lions Gold Award
  • 2005 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Main Hoon Na" - Main Hoon Na
  • 2008 - જીત્યા - શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક - "Inn Lamhon Ke Daaman Me" - Jodhaa Akbar
 • ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ
  • 2005 - શ્રેષ્ઠ પુરૂષ ગાયક - Miliee
  • 2008 - શ્રેષ્ઠ પુરૂષ ગાયક - Amber Dhara
  • 2009 - શ્રેષ્ઠ પુરૂષ ગાયક - Dill Mill Gayye
 • Other Awards
  • 1997 - Ashirwad Award for Best Male Playback Singer - "Sandese Aate Hain" - Border
  • 1997 - Sansui Viewers' Choice Award for Best Male Singer - "Sandese Aate Hain" - Border
  • 2003 - Apsara Film Producers' Guild Award for Best Male Playback Singer - "Kal Ho Naa Ho" - Kal Ho Naa Ho
  • 2005 - Swaralaya Yesudas Award, for his outstanding performance in Music
  • 2005 - Teachers' Achievement Award
  • 2006 - નામાંકિત - Global Indian Film Awards - Best Male Playback Singer - "Kabhi Alvida Na Kehna" - Kabhi Alvida Naa Kehna
  • 2010 - GIMA (Global Indian Music Award) for Best Live Performer (Male)[૧૨]
  • 2011 - GIMA (Global Indian Music Award) MTV MUSIC YOUTH ICON

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

ફિલ્મની સફર[ફેરફાર કરો]

નિગમે વિવિધ ફિલ્મો માં કામ કર્યું છે.

Film Title Character Year
પ્યારા દુશ્મન ટિકા સિંઘ ૧૯૮૦
કામચોર સોનૂ ૧૯૮૨
ઉસ્તાદી ઉસ્તાદ સે રાજૂ ૧૯૮૨
બેતાબ સની ૧૯૮૩
હમ સે હૈ ઝમાના શિવા ૧૯૮૩
તક્દીર શિવા ૧૯૮૩
કૃષ્ણ કૃષ્ણ સુદામા ૧૯૮૬
જાની દુશ્મન: એક અનોખી કહાની વિવેક સક્સેના ૨૦૦૨
કાશ આપ હમારે હોતે જય કુમાર ૨૦૦૩
લવ ઇન નેપાલ અબી ૨૦૦૪
નવરા માઝા નવસાચા (મરાઠી ચલચિત્ર) સોનુ નિગમ (ગીતમાં મહેમાન કલાકાર) ૨૦૦૫
વોર્નિંગ 3ડી તકીદે " ગીત ક્રમ પોતે અતિથિ તરીકે દેખાવ ૨૦૧૩

References[ફેરફાર કરો]

 1. "સોનૂ નિગમ Biography". મૂળ માંથી 4 સપ્ટેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 જાન્યુઆરી 2012.
 2. "Sonu Nigam". મૂળ માંથી 15 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 25 જુલાઇ 2008.
 3. "Life Ki Dhun Sonu Niigaam". મેળવેલ 25 જુલાઇ 2008.
 4. "Sonu Nigam". મેળવેલ 25 જુલાઇ 2008.
 5. Noyon Jyoti Parasara (3 જૂન 2007). "Sonu ready to play blind!". DNA. મેળવેલ 29 ઓગસ્ટ 2011.
 6. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; bbcનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
 7. "Sonu Nigam to launch English album". The Times Of India. મૂળ સંગ્રહિત માંથી 15 જૂન 2004 પર સંગ્રહિત. મેળવેલ 25 જુલાઇ 2008.
 8. "Time travel". મેળવેલ 16 ફેબ્રુઆરી 2010.
 9. "Awards @ Sonuniigaam.com". મૂળ માંથી 27 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 ફેબ્રુઆરી 2012.
 10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 26 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 ફેબ્રુઆરી 2012.
 11. "Anandalok Awards 2004". The Telegraph. Calcutta, India. 22 ડિસેમ્બર 2005.
 12. "Global Indian Television Awards". The Times Of India. મૂળ માંથી 13 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 16 નવેમ્બર 2010.

External links[ફેરફાર કરો]

ઢાંચો:National Film Award Best Male Playback Singer ઢાંચો:FilmfareAwardBestMaleSinger

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ