લખાણ પર જાઓ

હિમાલય રામચકોર

વિકિપીડિયામાંથી

હિમાલય રામચકોર
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: રજ્જુકી
Class: પક્ષી
Order: ગોલિફોર્મિસ
Family: ફેસિઅનિડી
Subfamily: પર્ડિસિની
Genus: 'ટેટ્રાઓગોલસ'
Species: ''ટી. હિમાલયનસિસ''
દ્વિનામી નામ
ટેટ્રાઓગોલસ હિમાલયનસિસ
ગ્રે ૧૮૪૩
આવાસીય ક્ષેત્ર

હિમાલયન રામચકોર (અંગ્રેજી: Himalayan Snowcock) (લેટિન નામ:Tetraogallus himalayensis) ફૈજૈન્ટ કુળનું એક પક્ષી છે. આ હિમાલય પર્વતમાળામાં વ્યાપક રૂપે અને પામિર પર્વતમાળામાં કેટલાંક સ્થળોએ જોવા મળે છે. આ પક્ષી વૃક્ષ રેખા થી ઉપર આલ્પાઇન ગોચર અને ઊભા ઢાળવાળા ખડકો પર જોવા મળે છે, જ્યાંથી ખતરાની સ્થિતિમાં નીચે તરફ પડતું મૂકી શકાય છે. તિબેટીયન રામચકોર તેનાથી નાના કદનું અને હિમાલયના કેટલાક વિસ્તારોમાં તે બંને પરસ્પર જોવા મળે છે. અલગ અલગ વિસ્તારોમાં તેની રંગ-આભા થોડી અલગ અલગ હોય છે, અને આ આધાર પર તેને ચાર ઉપજાતિઓમાં વહેંચવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નેવાડા રાજ્યમાં આ પક્ષી પ્રચલિત કરવામાં આવ્યું હતું, જ્યાં તેણે પોતાના પગ જમાવી દીધા છે.

અન્ય નામો[ફેરફાર કરો]

આ પક્ષી અન્ય નામ નીચે પ્રમાણે છે

વર્ણન[ફેરફાર કરો]

આ એક સીલેટિયા રંગનું મોટું તેતર જેવું પક્ષી હોય છે, કે જે ૫૫ થી ૭૪ સે.મી. લંબાઈ ધરાવતું હોય છે તેમ જ તેનું વજન ૨ થી ૩.૧ કિલોગ્રામ સુધી હોય છે.[૩][૪]

આવાસીય ક્ષેત્ર[ફેરફાર કરો]

આ પક્ષી તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કીર્ઘીસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ અને ચીન દેશોમાં જોવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (૨૦૧૨). "'Tetraogallus himalayensis'". IUCN Red List of Threatened Species. Version 2012.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. anonymous. Indian Bird Names. ENVIS centre Bombay Nat. Hist. Society. પૃષ્ઠ ६८. મેળવેલ ૨૪ મે ૨૦૧૬.
  3. John B. Dunning Jr. (૨૦૦૮). John B. Dunning Jr. (સંપાદક). CRC Handbook of Avian Body Masses (second આવૃત્તિ). CRC Press. ISBN 978-1-4299-6444-5 Check |isbn= value: checksum (મદદ).
  4. "Himalayan-Snowcock". ૨૦૧૧. મેળવેલ ૦૮ મે ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)