મરાઠા સામ્રાજ્ય
Appearance
મરાઠા સામ્રાજ્ય मराठा साम्राज्य | ||||||||||
| ||||||||||
Flag
| ||||||||||
૧૭૫૮માં મરાઠા સામ્રાજ્યનો નક્શો
| ||||||||||
રાજધાની | રાયગઢ | |||||||||
ભાષાઓ | મરાઠી, સંસ્કૃત[૧] | |||||||||
ધર્મ | હિંદુ ધર્મ | |||||||||
સત્તા | રાજતંત્ર | |||||||||
છત્રપતિ | ||||||||||
• | ૧૬૭૪–૧૬૮૦ | શિવાજી (પહેલા) | ||||||||
• | ૧૮૦૮–૧૮૧૮ | પ્રતાપસિંહ (છેલ્લા) | ||||||||
પેશવા | ||||||||||
• | ૧૬૭૪–૧૬૮૯ | મોરોપંત ત્ર્યંબક પિંગલે (પહેલા) | ||||||||
• | ૧૭૯૫–૧૮૧૮ | બાજીરાવ બીજા (છેલ્લા) | ||||||||
શાસન પ્રકાર | અષ્ટપ્રધાન | |||||||||
ઇતિહાસ | ||||||||||
• | ૨૭ વર્ષોનું યુદ્ધ | ૧૬૭૪ | ||||||||
• | ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ | ૧૮૧૮ | ||||||||
વિસ્તાર | ||||||||||
2,800,000 km2 (1,100,000 sq mi) | ||||||||||
વસ્તી | ||||||||||
• | ૧૭૦૦ est. | ૧૫,૦૦,૦૦,૦૦૦ | ||||||||
ચલણ | રૂપિયો, પેસો, મોહર, શિવરાજ, હોન | |||||||||
| ||||||||||
સાંપ્રત ભાગ | ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ |
મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘ એ દક્ષિણ એશિયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો ૧૬૭૪માં નાખ્યો હતો. તેમણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો. મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર તેની ચરમસીમાએ ઉત્તર ભારત સુધી થયો હતો.
શાસકોની સૂચી
[ફેરફાર કરો]સાતારા વંશ
[ફેરફાર કરો]- છત્રપતિ શિવાજી (1627-1680)
- છત્રપતિ સંભાજી (1680-1689)
- છત્રપતિ રાજારામ (1689-1700)
- મહારાણી તારાબાઈ (1700-1707)
- છત્રપતિ શાહૂ (1707-1749) ઉર્ફ શિવાજી બીજા, છત્રપતિ સંભાજીના દીકરા
- છત્રપતિ રાજારામ (છત્રપતિ રાજારામ અને મહારાણી તારાબાઈના પૌત્ર)
કોલ્હાપુર વંશ
[ફેરફાર કરો]- મહારાણી તારાબાઈ (1675-1761)
- શિવાજી બીજા (1700–1714)
- શિવાજી ત્રીજા (1760–1812)
- રાજારામ પહેલા (1866–1870)
- શિવાજી પાંચમા (1870–1883)
- શહાજી બીજા (1883–1922)
- રાજારામ બીજા (1922–1940)
- શાહોજી બીજા (1947–1949)
પેશવા
[ફેરફાર કરો]- બાળાજી વિશ્વનાથ (1712 – 1720)
- બાજીરાવ પહેલા (1720–1740)
- બાળાજી બાજીરાવ (1740–1761)
- માધવરાવ પેશવા (1761–1772)
- નારાયણરાવ પેશવા (1772–1773)
- રઘુનાથરાવ પેશવા (1773–1774)
- સવાઈ માધવરાવ પેશવા (1774–1795)
- બાજીરાવ બીજા (1796–1818)
- અમૃતરાવ પેશવા
- નાના સાહેબ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Majumdar, R.C. (ed.) (2007). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, pp. 609, 634.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મરાઠા સામ્રાજ્ય - યુટ્યુબ પર લેક્ચર
- શિવાજીનાં સૈન્યમાં હતા અનેક મુઘલ સરદાર, છત્રપતિ માટે લડ્યા લડાઈ - દિવ્ય ભાસ્કર
આ ભારતીય ઇતિહાસ સંબંધિત લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |