અમદાવાદના લોકોની યાદી

વિકિપીડિયામાંથી

અમદાવાદમાં સંખ્યાબંધ પ્રતિષ્ઠિત નાગરિકો છે જેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં કરવામાં આવ્યા છે

ભારત રત્ન[ફેરફાર કરો]

પદ્મવિભૂષણ[ફેરફાર કરો]

પદ્મભૂષણ[ફેરફાર કરો]

  • એલા ભટ્ટ - ૧૯૮૫માં પદ્મશ્રી, ૧૯૮૬માં પદ્મભૂષણ
  • જ્યોર્જ જોસેફ - ૧૯૯૯માં
  • મલ્લિકા સારાભાઈ - ૨૦૧૦માં

પદ્મશ્રી[ફેરફાર કરો]

  • બાલકૃષ્ણ દોશી - ૧૯૭૬માં
  • Geet Sethi - ૧૯૮૬માં
  • હકુ શાહ - ૧૯૮૯માં
  • જસુ પટેલ - ૧૯૬૦માં
  • કે. કા. શાસ્ત્રી - ૧૯૭૬માં
  • કુમુદિની લાખિયા - ૧૯૮૭માં
  • પ્રમોદ કાલે - ૧૯૮૪માં
  • સત્ય પ્રકાશ - ૧૯૮૨માં
  • કાર્તિકેય સારાભાઈ - ૨૦૧૨માં
  • રવિ ચૌહાણ - ૨૦૧૫માં