ચર્ચા:સંસ્કૃતિકરણ
સંસ્કૃતિકરણ ખોટી જોડણી છે. યોગ્યતાનો સંદર્ભ આપો.--Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૮:૧૪, ૬ જૂન ૨૦૧૯ (IST)
- http://gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF*/ જોવા વિનંતી છે. સંસ્કૃતિ જોડણી સાચી છે. વધુમાં ગુગલ સર્ચ (દા.ત. http://www.baou.edu.in/assets/downloads/qp_certi_bpp_jan_2016.pdf પણ આ જ જોડણી આપે છે.) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૭, ૬ જૂન ૨૦૧૯ (IST)
- میرے گرامر کو درست کرنے کے لئے شکریہ.--Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૯:૧૪, ૬ જૂન ૨૦૧૯ (IST)
- @Aniket: અને @Dsvyas:, આ સભ્ય ગુજરાતી વિકિપીડિયામાં ઉર્દૂમાં જવાબ આપે છે! અને એ પણ અસંગત!! મને આ સોકપપેટ ખાતું લાગે છે. ચકાસવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૬, ૬ જૂન ૨૦૧૯ (IST)
- @KartikMistry:, ધ્યાન દોરવા બદલ આભાર. આપની સાથે સહમત છું, જો સભ્ય અહિં સ્થાનિક વિકિપીડિયાની ભાષામાં વાત કરી શકતા ન હોય તો તેમના કરેલા યોગદાનો શંકાની નજરે જ જોવા જોઈએ. @Hardhrol:, અન્ય ભાષામાં યોગદાનને અહિં ભાંગફોડ (Vandalism) ગણવામાં આવે છે, વારંવાર થતી ભાંગફોડને રોકવા માટે અમે સભ્યો પર પ્રતિબંધ મૂકીએ છીએ એ વાતનું જરા ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૬ જૂન ૨૦૧૯ (IST)
- આવી ભાષા હું તો શું વાંચી શકવાનો, મારૂ ગુગલ ટ્રાંસલેટ પણ વાંચી શકતું નથી. ભાંગફોડ જ ગણવા બાબત અન્ય સાથી મિત્રો સાથે સહમત. --A. Bhatt (ચર્ચા) ૨૧:૦૬, ૬ જૂન ૨૦૧૯ (IST)
- @Dsvyas:, @Aniket:, @KartikMistry: ; જુઓ મારું પ્રાથમિક કિબોર્ડ ઉર્દૂ હોય છે તો ક્યારેક ઉતાવળમાં લખાય જાય છે.
- તમે લોકો ભાષાના ઠેકેદાર નથી, અમારી ભૂલ હોઈ ત્યાં ધ્યાન દોરવશો. બાકી પોતાના કામ થી કામ રાખો. જ્યાં સુધી વાત ભાંગફોળ પ્રવૃતિની છે! જ્યારે એવી પ્રવૃતિઓનો આરંભ કરીશ, તમને લોકોને જાણ કરીને જ કરીશ. ધન્યવાદ.--Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૬:૪૮, ૭ જૂન ૨૦૧૯ (IST)
- @Hardhrol: - અમે અમારા કામથી કામ રાખીએ જ છીએ એટલે વિકિપીડિયાને સ્વચ્છ અને પૂર્વગ્રહથી દૂર રાખીએ છીએ. તમારી ભાષા વિકિપીડિયાની નિતીઓની વિરુદ્ધ છે. વિકિપીડિયા શું છે તે સમજવા વિનંતી છે પછી જ તમારું યોગદાન અહીં આપવું. @Dsvyas:, @Aniket: - આ પ્રકારના વર્તનની નોંધ લેવા વિનંતી છે. હું આ સભ્ય પર જ્યાં સુધી તે વિકિપીડિયા વિશે વધુ શીખે નહી ત્યાં સુધી કામચલાઉ પ્રતિબંધ મૂકવાની માંગણી કરુ છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૮, ૭ જૂન ૨૦૧૯ (IST)
- @Hardhrol: - અમે કશા પણ વિષયના ઠેકેદાર છીએ કે નહી એ નક્કી કરવાના ઠેકેદાર તમે જરા પણ નથી. આ ગુજરાતી વિકિપિડીયા છે અને એના પર યોગદાન અને ચર્ચાની ભાષા ગુજરાતી હોય તો જ સહયોગીોનો સમુહ એને સમજી શકે. બાકી તો મારા કીબોર્ડ પર ની મુખ્ય ભાષા મંગળ કે શનિ ગ્રહ પર બોલવામાં આવતી ભાષા પણ હોઈ શકે છે. અહીં લખતી વખતે મારે જ એ ધ્યાન રાખવાનું હોય કે હું કીબોર્ડની ભાષા યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે બદલુ. એ જ વાત સહુ કોઈ ને લાગુ પડે છે. તમારા અણછાજતા વર્તનની નોંધ લેવામાં આવી છે. અને આપને વિનંતિ કરૂ છું કે હવે પછી આપ આવો ભાષાપ્રયોગ ન કરશો. કોઈના પર પણ પ્રતિબંધ (ન છુટકે પણ) મુકવો પડે એ અમને ગમતી વાત નથી અને અમે એવું કરવા ધારતા નથી. પણ જો તમે અમને મજબુર કરશો તો પછી અમારી પાસે અન્ય કોઈ રસ્તો નહી બચે. સહયોગની અપેક્ષા સાથે આપનો આભારી. --A. Bhatt (ચર્ચા) ૧૯:૪૩, ૭ જૂન ૨૦૧૯ (IST)
- ફરીથી આ પ્રકારની ભાષા ન વાપરવા વિનંતી છે. (BDW, મિત્રો, એમણે ઉર્દૂમાં આમ લખ્યું છે: "મેરે ગ્રામરકો દુરસ્ત (right) કરને કે લિયે શુક્રિયા") --Gazal world (ચર્ચા) ૦૬:૪૩, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
- આવી ભાષા હું તો શું વાંચી શકવાનો, મારૂ ગુગલ ટ્રાંસલેટ પણ વાંચી શકતું નથી. ભાંગફોડ જ ગણવા બાબત અન્ય સાથી મિત્રો સાથે સહમત. --A. Bhatt (ચર્ચા) ૨૧:૦૬, ૬ જૂન ૨૦૧૯ (IST)
- @KartikMistry:, ધ્યાન દોરવા બદલ આભાર. આપની સાથે સહમત છું, જો સભ્ય અહિં સ્થાનિક વિકિપીડિયાની ભાષામાં વાત કરી શકતા ન હોય તો તેમના કરેલા યોગદાનો શંકાની નજરે જ જોવા જોઈએ. @Hardhrol:, અન્ય ભાષામાં યોગદાનને અહિં ભાંગફોડ (Vandalism) ગણવામાં આવે છે, વારંવાર થતી ભાંગફોડને રોકવા માટે અમે સભ્યો પર પ્રતિબંધ મૂકીએ છીએ એ વાતનું જરા ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૬ જૂન ૨૦૧૯ (IST)
- @Aniket: અને @Dsvyas:, આ સભ્ય ગુજરાતી વિકિપીડિયામાં ઉર્દૂમાં જવાબ આપે છે! અને એ પણ અસંગત!! મને આ સોકપપેટ ખાતું લાગે છે. ચકાસવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૬, ૬ જૂન ૨૦૧૯ (IST)
૨૦મી સદી પહેલા ના આહીર-યાદવો વિશેની વ્યાખ્યા અને ઘણાય ઇતિહાસકારો ના લેખો...
[ફેરફાર કરો]પદમા પુરાણ(૨૦મી સદી થી હજારો વર્ષ પહેલાં લખાયેલો હિન્દૂ ગ્રંથ) મુજબ:- https://books.google.com/books?id=pzgaS1wRnl8C&pg=RA1-PA34&dq=Abhiras+ay++yadavas&hl=en&sa=X&ved=0ahUKEwi8jdzyhqzaAhUIH6wKHQffAiwQ6AEIMDAC#v=onepage&q=abhiras&f=false
અને ઇતિહાસકારો ના મુજબ:-
https://books.google.com/books?id=gPAdAAAAMAAJ&dq=devagiri+abhira&focus=searchwithinvolume&q=Abhiras
https://archive.org/details/in.ernet.dli.2015.499265
https://books.google.com/books?id=Nvl1SFI1T8QC&pg=PA52
https://books.google.com/books?id=4Cy_-FXW9BQC&pg=PA46
https://books.google.com/books?id=GSa5blriOYcC&pg=PA47
https://books.google.com/books?id=pzgaS1wRnl8C&pg=RA1-PA35
https://books.google.com/books?id=w9pmo51lRnYC&pg=PA113
આમાંથી એટલી તો વાત જણાય જાશે કે જે ૨૦ સદી માં પહેલી વાર યાદવો અથવા આહીર વિશેના લેખો છે તમારા મુજબ, એ તદ્દન અવિશ્વસનીય છે કારણ કે એ સમય પહેલા પણ એમને ઇતિહાસ માં એક જ ગણાવાયું છે. HinduKshatrana (ચર્ચા) ૧૫:૩૨, ૨ જુલાઇ ૨૦૧૯ (IST)
Edit war
[ફેરફાર કરો]અહીં ચાલી રહેલ 'Edit war' બંધ કરવા વિનંતી. નાછૂટકે આ પેજના 'protection' માટે વિનંતી કરવી પડશે. અન્ય મિત્રો આ વાત ધ્યાન પર લેશો. --Gazal world (ચર્ચા) ૦૬:૪૧, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
આ પેજ પર અંતે તમારી નજર પડી એના માટે ધન્યવાદ. Hardhrol user ગમે તેમ મારા edits રિવર્ટ કરી રહ્યા છે પછી તે આ પેજ હોય કે અન્ય કોઈ. અને મારા edits ક્યારેય પણ સંદર્ભ વગર નહિ જ હોય. અને આ પેજ પર જે સ્ત્રોત થી આ user, information નાખી રહયા છે તેના વિરોધમાં તો લગભગ 15 જેટલા સંદર્ભો ચર્ચા વિભાગ માં મેં મુક્યા છે જે આમના information ને તદ્દન biased સાબિત કરે છે. કૃપયા કરી આમના edits પાછા ખેંચવા અને આ પેજ પર પ્રોટેકશન લગાડવા મારી તમને વિનંતી છે. HinduKshatrana (ચર્ચા) ૧૨:૩૨, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
- વિરુદ્ધ یے اضر اپنی زات سے رشتا رکھتے ورق پر اتپات مچاتا ہین. اسے بلوک کرو. --Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૨:૩૯, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
- વિરુદ્ધ અમે પાકિસ્તાન થી નથી આવ્યા એટલે તમારી જેમ અમને ઉર્દુ ની જાણકારી ના હોય અને નથી આ પેજ ઉર્દુ ભાષામાં તો કૃપયા કરી ને હિન્દી, ગુજરાતી, english અથવા સંસ્કૃત માં લખવા વિનંતી. બાકી google translate ની યુનિવર્સિટી માં મેં top કરેલ છે PHD સાથે.
HinduKshatrana (ચર્ચા) ૧૩:૦૦, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
- @Dsvyas: @Aniket: સતત 'Edit war' ચાલી રહેલ હોવાથી આ પાનાને 'Editing'થી સુરક્ષિત કરવા વિંનંતી છે. પાનાનો ઇતિહાસ જોશો. આભાર. --Gazal world (ચર્ચા) ૧૮:૦૮, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૨, ૧૬ જુલાઇ ૨૦૧૯ (IST)