માંકડું

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માંકડું
Rhesus Macaques.jpg
માંકડું
સ્થાનિક નામ માંકડુ,લાલમોઢાં વાળો વાંદરો,મર્કટ
અંગ્રેજી નામ RHESUS MACAQUE
વૈજ્ઞાનિક નામ Macaca mulatta
આયુષ્ય ૨૫ વર્ષ
ઉંચાઇ ૬૦ સેમી.(બેઠેલ સ્થિતિમાં)
વજન ૭ થી ૧૦ કિલો
સંવનનકાળ વર્ષના કોઇપણ સમયે,પણ ખાસ કરીને માર્ચ થી જૂન
ગર્ભકાળ ૬ માસ,ઓક્ટોબર-ડીસેમ્બર વચ્ચે બચ્ચા આપે છે.
દેખાવ વાંદરા કરતાં નાનું કદ,ભુખરા લાલ રંગનું શરીર,લાલ મોઢું અને નાની પુંછડી,પુંછડીની નીચેનો તથા પુંઠનો ભાગ નારંગી લાલ રંગનો.
ખોરાક મીશ્રાહારી,ફળ-ફૂલ,પાન ઉપરાંત જીવડા,ઇયળ,કરોળીયા ખાય છે.
વ્યાપ ડાંગ,શૂલપાણેશ્વર,વાંસદા,રતનમહેલ તથા દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં
રહેણાંક જંગલોમાં તથા માનવવસ્તી નજીક
ઉપસ્થિતિ ના ચિન્હો હગાર,અર્ધખાધેલા પાન-ફળ,અવાજ,પગના નિશાન તથા કુદવાનો અવાજ.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૨ ના આધારે અપાયેલ છે.


વર્તણૂંક[ફેરફાર કરો]

આ વાંદરૂં ટોળામાં રહે છે,જેમાં સૌથી મોટો નર વાંદરો સરદાર તરીકે રહે છે.જંગલ કાંઠે તથા માનવવસ્તી નજીક ખોરાકની શોધમાં ફરે છે.ક્યારેક હનુમાન વાંદરા સાથે ટોળામાં પણ જોવા મળે છે.આ પ્રાણી તરવામાં પાવરધું હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]