મીતલી (તા. ખંભાત)
Appearance
મીતલી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′47″N 72°37′10″E / 22.313114°N 72.619408°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | ખંભાત |
વસ્તી • ગીચતા |
૩,૪૯૨ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર | [convert: invalid number] |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, શાકભાજી |
મીતલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાલ-બારા પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ખંભાત તાલુકામાં આવેલું એક ગામ છે. મીતલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં સાબરમતી નદીએ જતાં ઉંચા ટીંબા પર ચારણ-ગઢવી કુળના આઇ શ્રી સાંઇ નેહડી માતાજીનું મંદિર આવેલું છે. જેને ગામજનો ચારણ માતા તરીકે પૂજે છે.
આ ગામમાં રાજાશાહી વખતમાં ગોહિલ રાજપૂતોનું શાસન હતું.[સંદર્ભ આપો]
સંદર્ભ
[ફેરફાર કરો]આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |