વિકિપીડિયા:ચોતરો

વિકિપીડિયામાંથી
(વિકિપીડિયા:Bot policy થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચોતરો
ચોતરો નવી ચર્ચા શરૂ કરો
દફ્તર જૂની ચર્ચાઓ
સમાચાર જૂના સમાચારો
અન્ય અન્ય જૂની ચર્ચાઓ
  • સ્વાગત! જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહિં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.

    Requests for the bot flag should be made on this page. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply below, and then request access from a steward if there is no objection.


Wikigraphists Bootcamp (2018 India)[ફેરફાર કરો]

Greetings,

It is being planned to organize Wikigraphists Bootcamp in India, please fill out the survey form to help the organizers. Your responses will help organizers understand what level of demand there is for the event (how many people in your community think it is important that the event happens). At the end of the day, the participants will turn out to have knowledge to create drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and get to know to how to tune the images to meet the QI and FP criteria. For more information and link to survey form, please visit Talk:Wikigraphists Bootcamp (2018 India). MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૧૩, ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)

Wikigraphists Bootcamp Survey Reminder[ફેરફાર કરો]

Greetings,

As it has already been notified about Wikigraphists Bootcamp in India, for training related to creation drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and to tune the images to meet the QI and FP criteria, please fill the survey form linked from Talk:Wikigraphists Bootcamp (2018 India). It'll help the organizers to assess the needs of the community, and plan accordingly. Please ignore if already done. Krishna Chaitanya Velaga ૦૮:૩૩, ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)

વિકિ સંપાદકો માટે લેપટોપ, ઇન્ટરનેટ સુવિધા[ફેરફાર કરો]

નમસ્તે સર્વેભ્ય:
ઘણા વિકિપીડિયા સંપાદકો લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાના અભાવે વિકિપીડિયામાં લેખ બનાવી શકતા નથી. તેવા સભ્યો માટે ખુશખબર છે કે ગૂગલ અને વિકિપીડિયાના સંબંધોના અનુસંધાને માત્ર ભારતમાં રહેતા હોય તેવા અને લેપટોપ અથવા ઇન્ટરનેટની સુવિધા ન હોય તેવા વિકિપીડિયનોને ગૂગલ તરફથી લેપટોપ મળવાપાત્ર છે અને ઇન્ટરનેટ સુવિધા જોઈતી હોય તો CIS દ્વારા સ્ટાઈપેન્ડ પણ મળવાપાત્ર છે. આ પ્રકલ્પને ટાઇગર પ્રોજેકટ નામ અપાયું છે. વધું જાણકારી અને આવેદન માટે અહીં ક્લિક કરશો.--आर्यावर्त (ચર્ચા) ૧૧:૨૫, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)


WikiProject Resource Exchange પેજ[ફેરફાર કરો]

@KartikMistry: @Dsvyas:, @Aniket:, @Nizil Shah: @आर्यावर्त:

હેલ્લો, આપણે ગુજરાતી વિકિપીડિયા પર આ પ્રકારનું "રિસૉર્સ એક્ષચેંજ" નું પાનું ચાલુ કરવું જોઈએ. હું મારા શહેર હિંમતનગરની ડીસ્ટ્રીક્ટ લાઈબ્રેરી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠની લાઈબ્રેરી સાથે સંકળાયેલો છું. આ ઉપરાંત મારું અંગત પુસ્તકાલય પણ ઘણું જ સમૃદ્ધ છે. તો જે તે ઍડીટરને જોઈતી સંદર્ભ સામગ્રીને મોબાઈલથી સ્કૅન કરીને હું ઈ-મેઈલ કરી સકીશ. આ પદ્ધતિથી ગુજરાતી વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવી સકાશે. આભાર. Gazal world (ચર્ચા) ૦૨:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

આપનું સૂચન સૂંદર છે. આભાર. --Aniket (ચર્ચા) ૦૯:૦૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
સરસ સૂચન. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
સરસ.. કરો શરુ.--Nizil Shah (ચર્ચા) ૧૨:૦૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
ગુજરાતીમાં જ સોર્સ મટિરિયલ મળવાથી કામ ફટાફટ થશે અને સહેલું રહેશે. મને પેજ ડિઝાઈન કરતાં ફાવશે નહીં. બે - ત્રણ મિત્રો ભેગાં થઈને તે કરી દેશો. Gazal world (ચર્ચા) ૧૪:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
@Gazal world:, સરસ સૂચન છે. આપણે ગુજરાતીમાં વિકિપરિયોજના સંદર્ભસામગ્રી / માહિતીસંપદા આપ-લે / વિનિમય એવું કાંઈક નામ રાખી ને આવું પૃષ્ઠ શરૂ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
@KartikMistry: @Dsvyas:, @Aniket:

હા, તો તે વહેલી તકે ચાલું કરો. Nizil પાસે "ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ" નું એક્સેસ તો છે જ. મારી પાસે "પ્રોજેક્ટ મ્યુઝ" નું એક્સેસ છે. આ ઉપરાંત મારી પાસે "ગુજરાતી વિશ્વકોષ" ના 1 થી 25 ભાગ છે અને "એનસાયક્લોપિડીયા ઓફ ઈન્ડિયન લિટરેચર" ના 1 થી 6 ભાગ પણ છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન ના પુસ્તકો છે. હું ટૂંક સમયમાં જ બધા ઉપયોગી પુસ્તકોની યાદી બનાવીને અહીં મુકીશ. મારી પાસે જે અવેલેબલ નહીં હોય તે લાઈબ્રેરીમાં જઈને શોધી તો લાવીશ જ. Gazal world (ચર્ચા) ૧૮:૪૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

સુંદર. તમારા માનસપુત્રનું યોગ્ય નામ તમે જ સૂચવો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
સુચન: સંદર્ભ વિનિમય ટૂંકું અને સરળ. ---Nizil Shah (ચર્ચા) ૧૮:૫૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
વિકિપિડીયા:સંદર્ભવિભાગ/સંદર્ભ વિનિમય.--Gazal world (ચર્ચા) ૧૮:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
બંનેનો આભાર, આ પરિયોજનાનું પાનું હોવાથી ટૂંકામાં ટૂંકું પણ વિકિપીડિયા:પરિયોજના સંદર્ભ વિનિમય બને.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
બનાવી જ નાખો તો હવે. Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

Yes check.svg કામ થઈ ગયું - વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના --ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

@Dsvyas: 'Make New Request' આવો એક વિકલ્પ મુકો ત્યાં. જે રિક્વેસ્ટ કરનાર ને અલગ 'Editing Box' મા લઈ જાય. સુચના મુકવી જોઈએ કે, રિક્વેસ્ટ કરતી વખતે તમારે જે - તે માહિતી કયા લેખ માટે જોઈએ છે તે પણ લખવાનું રહેશે. સુચના અને અન્ય વસ્તુ કલર વાળા બોક્સમાં મુકી શકાય તો સારુ. Gazal world (ચર્ચા) ૨૧:૧૩, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)