સભ્યની ચર્ચા:Hhh~guwiki
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Hhh~guwiki, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૯:૫૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
લેખ સંપાદન વિષય
[ફેરફાર કરો]શ્રી. Hhh.
- આપે લેખ હરિચરિત્રામૃત સાગર પર જે ફેરફાર કર્યો તે મુળ લખાણથી ઘણું અલગ હોય, કૃપયા જરૂરી સંદર્ભ આપો. (હાલ તે લખાણ રાખ્યું છે, સંદર્ભ નહિ મળે તો હટાવાશે.)
- નિષ્કુળાનંદ સ્વામી તથા સ્વામિનારાયણ પાનાઓ પરનો અમુક ફેરફાર ધાર્મિક સાહિત્યમાં ચાલે, જ્ઞાનકોશ પર નહિ. અહીં અન્ય કે વિરોધી દૃષ્ટિકોણથી પણ સસંદર્ભ થયેલા લખાણોને વિના સંદર્ભ અને માત્ર વ્યક્તિગત માન્યતાઓને આધારે હટાવી કે લખી ન શકાય. આપે હટાવેલા લખાણ પર આપ જે તે લેખના "ચર્ચા" પાને સંદર્ભ યુક્ત ચર્ચા કે દલીલ કરી શકો છો. આશા છે આપ પ્રથમ વિકિપીડિયા પર લખાણોની પદ્ધત્તિ સમજી અને યોગ્ય રીતે સંપાદન કાર્યમાં સહયોગ આપશો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૮, ૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
આ ચર્ચાઓ જુઓ
[ફેરફાર કરો]- કૃપયા ચર્ચા ફરેણી જુઓ.
- કૃપયા ચર્ચા ભૂજ જુઓ.
- કૃપયા નવું પાનું બનાવતા પહેલાં "શોધો" ચોકઠામાં વિષયનો શબ્દ, જરૂર પડે તો વિવિધ જોડણી કરી, લખી અગાઉથી એ વિષયનું પાનું હાજર નથી ને તે ચકાસો. અગાઉથી પાનું હાજર હોય તો જરૂરી માહિતીઓ તેમાં જ ઉમેરવી. આપનાં સુંદર યોગદાન બદલ ધન્યવાદ. આપનાં ગમતા અને રસના વિષયો પર યોગદાન કરી વિકિ ગુજરાતીને સમૃદ્ધ બનાવવામાં આપનો સહયોગ આપતા રહેશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૧, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
પ્રકાશનાધિકાર ભંગ
[ફેરફાર કરો]શ્રી. Hhh, આપને લેખ નિષ્કુળાનંદ સ્વામી વિષયે આગળ પણ જાણ કરેલી છે. આપ અગાઉનું લખાણ નિરર્થક રીતે હટાવી ન શકો. અને આપે લખેલું લખાણ આ ખાનગી વેબસાઈટ પરથી બેઠે બેઠું કોપી-પેસ્ટ કરાયેલું છે. જે પ્રકાશનાધિકાર ભંગ હોય સખત રીતે અમાન્ય છે. હા, જે તે લેખને સંદર્ભે આવી કોઈ વધારાની માહિતીઓ ખાનગી વેબ પર જાણવા લાયક હોય તો લેખના અંતે "બાહ્ય કડીઓ" મથાળા હેઠળ માત્ર તે વેબસાઈટનું એડ્ડ્રેસ મેલી શકાય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૮, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
Your account will be renamed
[ફેરફાર કરો]Hello,
The developer team at Wikimedia is making some changes to how accounts work, as part of our on-going efforts to provide new and better tools for our users like cross-wiki notifications. These changes will mean you have the same account name everywhere. This will let us give you new features that will help you edit and discuss better, and allow more flexible user permissions for tools. One of the side-effects of this is that user accounts will now have to be unique across all 900 Wikimedia wikis. See the announcement for more information.
Unfortunately, your account clashes with another account also called Hhh. To make sure that both of you can use all Wikimedia projects in future, we have reserved the name Hhh~guwiki that only you will have. If you like it, you don't have to do anything. If you do not like it, you can pick out a different name.
Your account will still work as before, and you will be credited for all your edits made so far, but you will have to use the new account name when you log in.
Sorry for the inconvenience.
Yours,
Keegan Peterzell
Community Liaison, Wikimedia Foundation
૦૭:૧૫, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)
Renamed
[ફેરફાર કરો]This account has been renamed as part of single-user login finalisation. If you own this account you can log in using your previous username and password for more information. If you do not like this account's new name, you can choose your own using this form after logging in: વિશેષ:GlobalRenameRequest. -- Keegan (WMF) (talk)
૧૩:૧૦, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
દૂર કરવા વિનંતી | શ્રી કૃષ્ણાનંદ સ્વામી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.