ભારતના વિદેશમંત્રી
Appearance
(ભારતના વિદેશ પ્રધાન થી અહીં વાળેલું)
{{{body}}}ના વિદેશ મંત્રાલય વિદેશમંત્રી | |
---|---|
વિદેશ મંત્રાલય | |
સભ્ય | ભારતનું કેન્દ્રીય મંત્રીમંડળ |
Reports to | ભારતના વડાપ્રધાન, ભારતની સંસદ |
નિમણૂક | ભારતના વડાપ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ |
પ્રારંભિક પદધારક | જવાહરલાલ નેહરુ |
સ્થાપના | ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ |
ભારતના વિદેશમંત્રી અથવા ભારતના વિદેશપ્રધાન ભારત સરકારના વિદેશ મંત્રાલયના વડા છે.
ભારતના વિદેશમંત્રીઓની યાદી
[ફેરફાર કરો]ક્રમ | છબી | નામ | પદની અવધિ | કુલ સમયગાળો | વડા પ્રધાન | પક્ષ | ||
---|---|---|---|---|---|---|---|---|
૧ | જવાહરલાલ નેહરુ | ૧૫ ઓગસ્ટ 1947 | ૨૭ મે ૧૯૬૪ | 16 વર્ષો, 286 દિવસો | જવાહરલાલ નેહરુ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૨ | ગુલઝારીલાલ નંદા | ૨૭ મે ૧૯૬૪ | ૯ જુન ૧૯૬૪ | 13 દિવસો | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) | |||
૩ | લાલ બહાદુર શાસ્ત્રી | ૯ જુન ૧૯૬૪ | ૧૭ જુલાઇ ૧૯૬૪ | 38 દિવસો | લાલ બહાદુર શાસ્ત્રી | |||
૪ | સ્વર્ણ સિંહ | ૧૮ જુલાઇ ૧૯૬૪ | ૧૪ નવેમ્બર ૧૯૬૬ | 2 વર્ષો, 119 દિવસો | ||||
૫ | એમ. સી. ચાગલા | ૧૪ નવેમ્બર ૧૯૬૬ | ૫ સપ્ટેમ્બર ૧૯૬૭ | 295 દિવસો | ઈન્દિરા ગાંધી | |||
૬ | ઈન્દિરા ગાંધી | ૬ સપ્ટેમ્બર ૧૯૬૭ | ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૯ | 1 વર્ષો, 160 દિવસો | ||||
૭ | દિનેશ સિંહ | ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૯ | ૨૭ જુન ૧૯૭૦ | 1 વર્ષો, 133 દિવસો | ||||
(૩) | સ્વર્ણ સિંહ | ૨૭ જુન ૧૯૭૦ | ૧૦ ઓક્ટોબર ૧૯૭૪ | 4 વર્ષો, 105 દિવસો | ||||
૮ | યશવંતરાવ ચૌહાણ | ૧૦ ઓક્ટોબર ૧૯૭૪ | ૨૪ માર્ચ ૧૯૭૭ | 2 વર્ષો, 165 દિવસો | ||||
૯ | અટલ બિહારી વાજપેયી | ૨૬ માર્ચ ૧૯૭૭ | ૨૮ જુલાઇ ૧૯૭૯ | 2 વર્ષો, 124 દિવસો | મોરારજી દેસાઇ | જનતા પાર્ટી | ||
૧૦ | શ્યામ નંદન પ્રસાદ મિશ્રા | ૨૮ જુલાઇ ૧૯૭૯ | ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ | 170 દિવસો | ચરણ સિંહ | જનતા પાર્ટી (સેક્યુલર) | ||
૧૧ | પી.વી. નરસિંહા રાવ | ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ | ૧૯ જુલાઇ ૧૯૮૪ | 4 વર્ષો, 187 દિવસો | ઈન્દિરા ગાંધી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
(૬) | ઈન્દિરા ગાંધી | ૧૯ જુલાઇ ૧૯૮૪ | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | 104 દિવસો | ||||
૧૨ | રાજીવ ગાંધી | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૫ | 328 દિવસો | રાજીવ ગાંધી | |||
૧૩ | બલી રામ ભગત | ૨૫ સપ્ટેમ્બર ૧૯૮૫ | ૧૨ મે ૧૯૮૬ | 230 દિવસો | ||||
૧૪ | પી. શિવ શંકર | ૧૨ મે ૧૯૮૬ | ૨૨ ઓક્ટોબર ૧૯૮૬ | 163 દિવસો | ||||
૧૫ | એન. ડી. તિવારી | ૨૨ ઓક્ટોબર ૧૯૮૬ | ૨૫ જુલાઇ ૧૯૮૭ | 276 દિવસો | ||||
(૧૨) | રાજીવ ગાંધી | ૨૫ જુલાઇ ૧૯૮૭ | ૨૫ જુન ૧૯૮૮ | 336 દિવસો | ||||
(૧૧) | પી.વી. નરસિંહા રાવ | ૨૫ જુન ૧૯૮૮ | ૨ ડિસેમ્બર ૧૯૮૯ | 1 વર્ષો, 160 દિવસો | ||||
૧૬ | વી. પી. સિંહ | ૨ ડિસેમ્બર ૧૯૮૯ | ૫ ડિસેમ્બર ૧૯૮૯ | 3 દિવસો | વી. પી. સિંહ | જનતા દળ | ||
૧૭ | આઇ. કે. ગુજરાલ | ૫ ડિસેમ્બર ૧૯૮૯ | ૧0 નવેમ્બર ૧૯૯૦ | 340 દિવસો | ||||
૧૮ | ચંદ્ર શેખર[૧] | ૧0 નવેમ્બર ૧૯૯૦ | ૨૧ નવેમ્બર ૧૯૯૦ | 11 દિવસો | ચંદ્ર શેખર | સમાજવાદી જનતા પાર્ટી (રાષ્ટ્રીય) |
||
૧૯ | વિદ્યાચરણ શુક્લ | ૨૧ નવેમ્બર ૧૯૯૦ | ૨૦ ફેબ્રુઆરી ૧૯૯૧ | 91 દિવસો | ||||
(૧૮) | ચંદ્ર શેખર[૨] | ૨૦ ફેબ્રુઆરી ૧૯૯૧ | ૨૧ જુન ૧૯૯૧ | 121 દિવસો | ||||
૨૦ | માધવસિંહ સોલંકી | ૨૧ જુન ૧૯૯૧ | ૩૧ માર્ચ ૧૯૯૨ | 284 દિવસો | પી.વી. નરસિંહા રાવ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
(૧૧) | પી.વી. નરસિંહા રાવ | ૩૧ માર્ચ ૧૯૯૨ | ૧૮ જાન્યુઆરી ૧૯૯૩ | 293 દિવસો | ||||
(૭) | દિનેશ સિંહ | ૧૮ જાન્યુઆરી ૧૯૯૩ | ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ | 2 વર્ષો, 23 દિવસો | ||||
૨૧ | પ્રણવ મુખર્જી | ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ | ૧૬ મે ૧૯૯૬ | 1 વર્ષો, 96 દિવસો | ||||
૨૨ | સિકંદર બખ્ત | ૨૧ મે ૧૯૯૬ | ૧ જુન ૧૯૯૬ | 11 દિવસો | અટલ બિહારી વાજપેયી | ભારતીય જનતા પાર્ટી | ||
(૧૭) | આઇ. કે. ગુજરાલ | ૧ જુન ૧૯૯૬ | ૧૮ માર્ચ 1998 | 1 વર્ષો, 291 દિવસો | એચ. ડી. દેવે ગૌડા આઇ. કે. ગુજરાલ |
જનતા દળ | ||
(૯) | અટલ બિહારી વાજપેયી | ૧૯ માર્ચ 1998 | ૫ ડિસેમ્બર 1998 | 261 દિવસો | અટલ બિહારી વાજપેયી | ભારતીય જનતા પાર્ટી | ||
૨૩ | જસવંત સિંહ | ૫ ડિસેમ્બર 1998 | ૧ જુલાઇ ૨૦૦૨ | 3 વર્ષો, 208 દિવસો | ||||
૨૪ | યશવંત સિંહા | ૧ જુલાઇ ૨૦૦૨ | ૨૨ મે ૨૦૦૪ | 1 વર્ષો, 326 દિવસો | ||||
૨૫ | નટવર સિંહ | ૨૨ મે ૨૦૦૪[૩] | ૬ નવેમ્બર ૨૦૦૫[૪] | 1 વર્ષો, 168 દિવસો | મનમોહન સિંહ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૨૬ | મનમોહન સિંહ | ૬ નવેમ્બર ૨૦૦૫ | ૨૪ ઓક્ટોબર ૨૦૦૬ | 352 દિવસો | ||||
(૨૧) | પ્રણવ મુખર્જી | ૨૪ ઓક્ટોબર ૨૦૦૬[૫] | ૨૨ મે ૨૦૦૯ | 2 વર્ષો, 210 દિવસો | ||||
૨૭ | એસ. એમ. કૃષ્ણ | ૨૨ મે ૨૦૦૯ | ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ | 3 વર્ષો, 157 દિવસો | ||||
૨૮ | સલમાન ખુર્શીદ | ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ | ૨૬ મે ૨૦૧૪ | 1 વર્ષો, 210 દિવસો | ||||
૨૯ | સુષ્મા સ્વરાજ | ૨૬ મે ૨૦૧૪ | ૩૦ મે ૨૦૧૯ | 5 વર્ષો, 4 દિવસો | નરેન્દ્ર મોદી | ભારતીય જનતા પાર્ટી | ||
૩૦ | એસ. જયશંકર | ૩૦ મે ૨૦૧૯ | હાલમાં | 5 વર્ષો, 151 દિવસો |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Council of Ministers" (PDF).
- ↑ "Council of Ministers" (PDF).
- ↑ Rediff.com dated 22 May 2004, accessed 25 October 200
- ↑ BBC News[હંમેશ માટે મૃત કડી] dated 7 November 2005, accessed 25 October 200
- ↑ The Hindu dated 25 October 2006, accessed 25 October 2006.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |